• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'ગોવામાં સેક્સ માટે 50 રૂપિયામાં ઉપલબ્ધ છે બાળકો'

By Kumar Dushyant
|

પણજી, 27 નવેમ્બર: એક ફિલ્મ નિર્માતાએ મંગળવારે દાવો કર્યો છે કે ગોવાના સમુદ્ર કિનારે 50 રૂપિયામાં સેક્સ માટે બાળકોને પુરા પાડવાની ઓફર કરવામાં આવે છે. આ દાવો 'બાગા બીચ'ના પ્રોડ્યુસર પ્રમોદ સલગાવકરે કર્યો છે.

સલગાવકરની ફિલ્મ ગોવાના પર્યટન ઉદ્યોગ પર આધારિત છે. તેમને કહ્યું છે કે એકવાર હંગરીના એક પર્યટકે તેમની ફરિયાદ કરી હતી. પર્યટકને કથિત રીતે 50 રૂપિયામાં સેક્સ માટે બાળકની ઓફર કરવામાં આવી હતી.

goa

પણજીના સંવાદદાતા સંમેલનમાં સલગાવરકરે ફરિયાદનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે 'આજના યુગમાં 50 રૂપિયામાં મુરધી પણ ન ખરીદી શકો.' ગોવામાં જ દેશનો પહેલો પૈડોફીલિયાનો કિસ્સો સામે આવ્યો હતો. એક જર્મન નાગરિક ફ્રેડી પેટ્સને 1980માં કેટલાક બાળકોનો સેક્સ માટે ઉપયોગ કરવાના દોષી ગણતાં સજા ફટકારવામાં આવી હતી.

લક્ષ્મીકાંત સેતગાંવકર નિર્દેશિત 'બાગા બીચ'માં બાળ યૌન શોષણ ઉપરાંત પર્યટન સાથે જોડાયેલા વિભિન્ન પાસાઓને ઉજાગર કરવામાં આવ્યા છે. સેતગાવકરે કહ્યું હતું કે 'દરરોજ ગોવામાં ચાર બાળકો યૌન શોષણનો શિકાર બને છે. આ સરકારી આંકડા છે.'

More goa NewsView All

English summary
Child sex workers are on offer for as little as Rs 50 on Goa's beaches, former chairperson of the state commission for women, Pramod Salgaocar, said on Tuesday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more