• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દહેજ ઉત્પીડનના આરોપમાં ટીવી કલાકાર શોભિત અત્રીની ધરપકડ

By Kumar Dushyant
|
shobhit-attray
કલર્સની ચર્ચિત સીરિયલ્સમાંની એક રહેલી છે ''ના આના આ દેશ લાડો''માં, મહિલાઓની સમસ્યાવાળી આ સીરિયલ્સમાં હીરોનો રોલ કરનાર અભિનેતા શોભિત અત્રી રીલ લાઇફમાં તો મહિલાઓના હક અને તેમની સુરક્ષાની વાત કરતાં જોવા મળ્યા પરંતુ રીયલ લાઇફમાં જનાબ પોતાની પત્ની નિશા અત્રીએ લગાવેલા આરોપોને લીધે પોલીસની કસ્ટડીમાં આવી ગયા છે.

સમાચાર છે કે અભિનેતા શોભિત પર તેમની પત્ની નિશા અત્રીએ દહેજ ઉત્પીડન અને માનસિક આઘાત પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. જેના લીધે પોલીસે શોભિતને તેમના યમુનાનગરવાળા ઘરેથી ધરપકડ કરી લીધી છે. શોભિતની ધરપકડ માટે પોલીસ માટે મુશ્કેલી બની ગયું. જેના લીધે પોલીસ ધરપકડ માટે તેમના ઘરે પહોંચી હતી તે સમયે શોભિતના પિતાએ પોલીસને આમ કરતાં અટકાવ્યા અને પોતાની વહૂને ખોટી ગણાવી, અને પોલીસને અટકાવવા મટે રિવોલ્વર પણ કાઢી હતી પરંતુ પોલીસની ફટકાર બાદ શોભિતની ધરપકડ કરવામાં આવી.

અત્રે ઉલ્લેખનીય છે કે શોભિત અને નિશાના લગ્ન બે વર્ષ પહેલાં 30 જાન્યુઆરી, 2012ના રોજ થયા હતા. નિશા પણ હરિયાણી નિવાસી છે. નિશાનો આરોપ છે કે શોભિતે લગ્નના થોડા સમય બાદ પૈસાની માંગણી કરવા લાગી, જ્યારે તેને ના કહ્યું તો શોભિતે તેને મારઝૂડ શરી કરી દિધી, તે સાસરીને મૂકીને એક્ટિંગ માટે મુંબઇ જતો રહ્યો. શોભિતની ગેરહાજરીમાં તેના ઘરવાળા પણ નિશાને કષ્ટ આપવા લાગ્યા. નિશાએ કહ્યું કે શોભિતે તેની પાસે 10 લાખની ડિમાન્ડ કરી હતી.

lok-sabha-home

English summary
Small screen actor Shobhit Attray who acted in a popular TV serial "Na aana is desh laado", was on Sunday taken into police remand after his wife levelled allegations of dowry harassment against him.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more