• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tweets and Pics: કોંગ્રેસ પર ફરી વળ્યું 'આપ'નું ઝાડું!

|

નવી દિલ્હી, 8 ડિસેમ્બર: દિલ્હી વિધાનસભાની તમામ 70 બેઠકોના પરિણામો આવી ગયા છે. જેમાં કોઇ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળતી નથી દેખાઇ રહી. અત્યાર સુધી જે આંકડાઓ પ્રાપ્ત થયા છે એ અનુસાર ભાજપાને 33, આમ આદમી પાર્ટી 27 અને કોંગ્રેસને સૌથી ઓછી 8 બેઠક અને અન્યને 3 બેઠકો મળતી દેખાઇ રહી છે.

ચૂંટણી પરિણામોને પગલે આખા દેશમાં એક અનોખા ઉત્સાહની લહેર છે. આવી રહેલા પરિણામોના પગલે એવું લાગી રહ્યું છે કે જ્યાં ભાજપ આગળ છે ત્યાં મોદીની લહેર મનાઇ રહી છે. જ્યારે દિલ્હીમાં ભલે ભાજપ આગળ હોય પરંતુ જીત તો આમ આદમી પાર્ટીની જ છે.

જેમ જેમ ચૂંટણી પરિણામ આવી રહ્યા છે તેમ તેમ લોકોના પ્રતિભાવો આવવા લાગ્યા છે. લોકો સોશિયલ સાઇટ્સ ટ્વિટર ફર કોંગ્રેસની હાર ટિખળ ઉડાવી રહી છે તો કોઇ ભાજપ અને 'આપ'ની જીતની ખુશી મનાવી રહી છે. આવો જોઇએ કે ચૂંટણી પરિણામોને પગલે લોકોએ કેવા કેવા ફન્ની ટ્વિટ કર્યા છે....

@VarshaRitu_

સૌથી વધારે પ્રોબ્લેમ અરવિંદ કેજરીવાલને થવાની છે, બીજેપી જોડે ગઠબંધન કરે છે તો પ્રોબ્લેમ, કોંગ્રેસ જોડે જોડાય છે તો પ્રોબ્લેમ, અને ગઠબંધન નથી કરતી તો પ્રોબ્લેમ.

शशांक गुप्‍ता

@DShashankGupta 5m માથુ કપાવી લઇશું પરંતુ કોંગ્રેસ અને ભાજપ સાથે નહીં જોડાઇએ - Arvind Kejriwal

अभिषेक सिंह

@IAbhishek1313 12m Lol Sheila Dixit is losing to Arvind Kejriwal. that is what i was eagerly waiting for.

एम एस बलवंत

@msbalwant 2m @ArvindKejriwal "िफर धीरे धीरे यहाँ का मौसम बदलने लगा है,वातावरण सो रहा था अब अाखें मलने लगा है ! दुष्यंत कुमार की लिखी ये लाइन आप के लिए "

विशाल ददलानी

@VishalDadlani 29 Nov "@ankitsiki: In my survey of 40 frnds(all CA), 36 will vote for @ArvindKejriwal and 4 for BJP in Delhi election."

अमित मालवीय

@malviyamit 3 Dec There was a time when Nitish Kumar dominated news. After he was left redundant by NaMo, media has started building Arvind Kejriwal..

आप का विवेक ‏@vivekisheredear

झाड़ू झाड़ू झाड़ू झाड़ू झाड़ू झाड़ू झाड़ू झाड़ू झाड़ू झाड़ू झाड़ू झाड़ू

Kapil Sibal ‏@ZeroSibal

दिल्ही में बीजेपी को सरकार हो, आम आदमी पार्टी विपक्ष में हो और कांग्रेस कही की न हो इससे अच्छा क्या हो सकता दिल्ही के लिए।

Kapil Sibal ‏@ZeroSibal

केजरीवाल का BJP पर आरोप- 'हमें खरीदने की कोशिश की गई'... एक बात समझ मे नही आयी आप ने कांग्रेस का गणीत बिघाङा फिर.

The Patriot ‏@Djjpn

भाजपा के दलालों के भरोषे दिल्ली छोड़ देते तो आज शीला चोथी बार CM बन गई होती, यह AAP का शेर अरविन्द है जिसने भारत में क्रान्ति पैदा कर दी है।

काल्पैनिक ‏@Kaaal_Panic

केजरीवाल को खुजलीवाल, फर्जीवाल कहके संबोधित करने वाले चुतियों को आज किसी गँदे नाले में डूब कर आत्महत्या कर लेनी चाहिए

ajit rai ‏@ajitrai14

@mukeshtiwarijiबाबा,प्रणाम!गलतफहमी पालने का दुष्परिणाम आपके सामने है जल्द कॉम्युनल बिल रोकिये नही तो 2014 में पूरे भारत सूपड़ा साफ हो जाएगा

Gulzared ‏@gulzared

पिछले दिसम्बर को शीला दीक्षित ने जिन पर डंडे और पानी चलवाए थे , उन्हीने इस दिसम्बर को कह के ली है

English summary
There is no clear mandate for Delhi. BJP gains first and AAP is on second spot. See here the voice of Twitter users.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more