• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુડગાંવમાં ચાલતી કારમાં 2 યુવતીઓ પર બળાત્કાર

|
rape
ગુડગાંવ, 27 જૂન : એનસીઆરમાં સરકારના તમામ પ્રયત્નો છતાં બળાત્કારની ઘટનાઓમાં કોઇ ઘટાડો થતો નથી દેખાઇ રહ્યો. દિલ્હીની પાસે આવેલ હાઇટેક સિટી ગુડગાંવમાં બુધવારની રાત્રે ચાલતી કારમાં 2 યુવતીઓને ગેંગરેપની ઘટના સામે આવી છે. પોલીસે મામલો નોંધી લીધો છે અને બળાત્કારીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ગુડગાંવના ડીસીપી(પૂર્વ) મહેશ્વર દયાલે ગુરુવારે પત્રકારોને જણાવ્યું કે બુધવારની રાત્રે ગુડગાંવના એક પબમાં પાર્ટીમાં હાજરી આપવા માટે બંને યુવતીઓ ગઇ હતી. પબથી બહાર આવ્યા બાદ તેમને એક યુવકે કારમાં લિફ્ટ આપી. આ પબ એમજી રોડ પર સ્થિત છે.

દયાલના જણાવ્યા અનુસાર થોડેક દૂર સુધી પહોંચ્યા બાદ આ કારમાં બે યુવકો બેસી ગયા. યુવતીઓનો આરોપ છે કે ત્રણેયે એમજી રોડ પર જ ચાલતી કારમાં તેમની પર બળાત્કાર કર્યો.

પોલીસે યુવતીઓની મેડિકલ તપાસ કરાવી છે, જેમાં બળાત્કારની ખરાઇ કરવામાં આવી છે. ડીસીપી દયાલે જણાવ્યું કે આ મામલામાં એફઆઇઆર નોંધવામાં આવી છે અને ફરાર આરોપીઓને પકડી પાડવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી દીધી છે.

English summary
Two girls were allegedly raped in a moving car by unidentified men in this satellite town, a senior police official said today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more