• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આગરાના તાજમહેલ પાસે બ્લાસ્ટ: 2ના મોત, એકને ઇજા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

આગરા, 25 એપ્રિલ: ઉત્તર પ્રદેશના તાજમહેલથી દોઢ કિલોમીટરના અંતરે આવેલા તાજગંજમાં એક બ્લાસ્ટ થયો છે જેમાં બે લોકોના મોત નિપજ્યાં છે અને એકને ઇજા પહોંચી છે. ટીવી ચેનલના જણાવ્યા અનુસાર આગના તાજગંજ વિસ્તારમાં બ્લાસ્ટ થયો છે.

પોલીસ મહાનિરિક્ષક ભાનુ ભાસ્કરે જણાવ્યું હતું કે ભંગારખાનાના ગોડાઉનમાં આર્મી કેમ્પ વિસ્તારમાંથી ભંગાર લાવવામાં આવ્યો હતો જેને તોડતી વખતે વિસ્ફોટ થયો હતો. જેમાં બે ભાઇઓ જિતેન્દ્ર ઉર્ફે છોટૂ (ઉ.વ. 21) અને રામ નિવાસ (ઉ.વ. 23)નું મોત નિપજ્યું છે જ્યારે માય દેવી નામની મહિલાને ઇજા પહોંચી છે. જો કે ઇજાગ્રસ્ત મહિલાના પરિવારજનોનું કહેવું છે કે આ મહિલાનું પણ મોત નિપજ્યું છે.

English summary
An explosion in a scrap godown killed two people in Tajganj area of Agra on Thursday, reports said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X