• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગોરખપુર: બે એક્સપ્રેસ ટ્રેનો વચ્ચે ટક્કરમાં 11ના મોત, 50 ઘાયલ

By Kumar Dushyant
|

ગોરખપુર, 1 ઓક્ટોબર: ઉત્તર પ્રદેશના ગોરખપુરની પાસે મોટો અકસ્માત સર્જાયો છે. બે એક્સપ્રેસ ગાડીઓ વચ્ચે જોરદાર ટક્કર થઇ છે. આ અકસ્માતમાં બરૌની એક્સપ્રેસની કૃષક એક્સપ્રેસની વચ્ચે ટક્કર થઇ. અકસ્માત ગોરખપુરના નંદનગરમાં સર્જાર્યો. અકસ્માતમાં બરૌની એક્સપ્રેસની 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ ભયાનકમાં 10 લોકોના મોત નિપજ્યાં છે. તો બીજી તરફ 50થી વધુ લોકો ગંભેર રીતે ઘાયલ થયા છે.

અકસ્માત ગોરખપુર કૈંટ રેલવે સ્ટેશન પાસે મંગળવારે રાત્રે 10: 27 મિનિટે સર્જાયો હતો. બધા ઇજાગ્રસ્તોને જિલ્લા સરકારી હોસ્પિટલમાં અને ગોરખપુર મેડિકલ કોલેજમાં ભરતી કરાવવામાં આવ્યા છે.

અકસ્માત બાદ ઉત્તર પ્રદેશ સરકારે મૃતક માટે 2 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી તો બીજી તરફ ઇજાગ્રસ્તોને સારવાર માટે 50-50 હજાર રૂપિયાના ભંડોળની જાહેરાત કરી દિધી છે. રેલવેએ હેલ્પ લાઇન નંબર 0551-22017960551-2201796 જાહેર કર્યો છે.

You'll need Skype CreditFree via Skype

English summary
Two trains have collided near Gorakhpur in Eastern Uttar Pradesh leaving atleast 30 injured and many feared dead.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X