• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારત સરકારે વધુ 43 મોબાઈલ એપ પર પ્રતિબંધ લગાવ્યો

|

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે વધુ 43 મોબાઇલ એપ્લિકેશનોને ભારતમાં પ્રતિબંધિત કરી દીધી છે. મંત્રાલયે જણાવ્યું કે આ એપ્લીકેશન્સ એવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે જે ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા, ભારતની સુરક્ષા માટે ખતરા સમાન છે. જણાવી દઈએ કે સરકારે અગાઉ પણ પબ્જી, હેલો, ઝેન્ડર જેવી કેટલીય ચાઈનિઝ એપ પ્રતિબંધિત કરી દીધી હતી. કેન્દ્રીય મંત્રાલયને સાઈબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટર, ગૃહ મંત્રાલય તરફથી મળેલા રિપોર્ટના આધારે આ એપ્સને ભારતમાં પ્રતિબંધિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ 29 જૂન 2020ના રોજ ભારત સરકારે 59 મોબાઈલ એપ પર પ્રતિબંધ લગવ્યો હતો અને 2 સપ્ટેમ્બર 2020ના રોજ બીજી 118 મોબાઈલ એપને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટના સેક્શન 69A અંતર્ગત પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી.

કોરોના સામે Sputnik V વેક્સીન 95% સફળ, ટ્રાયલનું રિઝલ્ટ જાહેર

આ એપ પર પ્રતિબંધ લગાવ્યો

1. AliSuppliers Mobile App

2. Alibaba Workbench

3. AliExpress - Smarter Shopping, Better Living

4. Alipay Cashier

5. Lalamove India - Delivery App

6. Drive with Lalamove India

7. Snack Video

8. CamCard - Business Card Reader

9. CamCard - BCR (Western)

10. Soul- Follow the soul to find you

11. Chinese Social - Free Online Dating Video App & Chat

12. Date in Asia - Dating & Chat For Asian Singles

13. We Date-Dating App

14. Free dating app- Singol, start your date!

15. Adore App

16. TrulyChinese - Chinese Dating App

17. TrulyAsian - Asian Dating App

18. ChinaLove: dating app for Chinese singles

19. DateMyAge: Chat, Meet, Date Mature Singles Online

20. AsianDate: find Asian singles

21. FlirtWish: chat with singles

22. Guys Only Dating: Gay Chat

23. Tubit: Live Streams

24. We Work China

25. First Love Live- super hot live beauties live online

26. Rela - Lesbian Social Network

27. Cashier Wallet

28. MangoTV

29. MGTV- HunanTV official TV APP

30. WeTV - TV version

31. WeTV - Cdrama, Kdrama&More

32. WeTV Lite

33. Lucky Live- Live Video Streaming App

34. Taobao Live

35. DingTalk

36. Identity V

37. Isoland 2: Ashes of Time

38. BoxStar (Early Access)

39. Heroes Evolved

40. Happy Fish

41. Jellipop Match- Decorate your dream island!

42. Munchkin Match: magic home building

43. Conquista Online II

English summary
Union Ministry of Electronics and IT blocks access to 43 mobile apps
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X