For Quick Alerts
For Daily Alerts
વાઈસ એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયા બન્યા વાયુસેનાના નવા પ્રમુખ
નવી દિલ્હીઃ વાઈસ ચીફ એર માર્શલ આરકેએસ ભદોરિયાને નવા વાયુસેના પ્રમુખ નિયુક્ત કર્યા છે. રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ ગુરુવારે આ અંગે જાણકારી આપી છે. એર માર્શલ આરકેએસ ભદોરિયાએ 1 મે 2019ના રોજ ઈન્ડિયન એરફોર્સના વાઈસ ચીફનું પદભાર સંભાળ્યું હતું. હવે તેમને વધુ એક પદોન્નતિ મળી છે. ભદોરિયા તાત્કાલિન વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆની જગ્યા લેશે. ધનોઆ 30 સપ્ટેમ્બરે પોતાના પદ પરથી રિટાયર થઈ રહ્યા છે.
સતત 5 દિવસ સુધી બેંક બંધ રહેશે, જલદી પતાવી લો જરૂર કામ