• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જો આપ સિગરેટ પીતા હોવ તો આ વીડિયો ચોક્કસ જુઓ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 ઓગસ્ટ: આજકાલ સ્મોકિંગ કરવું એક ફેશન બની ગયું છે, આ ફેશનથી હવે યુવતીઓ પણ દૂર નથી. પરંતુ તેમને લગભગ ખબર નથી કે પળવાર માટેની તેમની આ મજા તેમના જીવનના સમયને ખાઇ રહી છે. એટલા માટે Bahria University તરફથી એક વીડિયો બનાવવામાં આવ્યો છે જેને જોયા બાદ લોકો ચોક્કસ સિગરેટ પીવાનું છોડી દેશે.

આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કઇ રીતે એક સિગરેટ ધીરે ધીરે વ્યક્તિને અંદરથી પાયમાલ કરી નાખે છે, વીડિયોમાં ખૂબ જ સુંદરતાપૂર્વક દર્શાવવામાં આવ્યું છે.

અત્રે નોંધનીય છે કે તંબાકૂનું સેવન દરેક મિનિટમાં 2 વ્યક્તિ મરે છે, તંબાકૂ મનુષ્ય માટે કેટલું ઝેરીલું છે, કે માત્ર એક એપ્રિલથી જ 5 એપ્રિલ સુધી 13500 વ્યક્તિ મરી ચૂક્યા છે, આપણા દેશમાં 12 કરોડથી વધારે મનુષ્ય રોજ ધુમ્રપાન કરે છે જેમાં 10.6 કરોડ પુરુષ અને 1.4 કરોડ મહિલાઓનો સમાવેશ થાય છે.

English summary
Smoking is injurious to health said this video. Anti smoking social awareness message by Bahria university students for All Karachi Advertisement Making & Photography Competition.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X