For Quick Alerts
For Daily Alerts
રાષ્ટ્રપતિના હસ્તે વિરાટ કોહલીને પદ્મશ્રી એવોર્ડ
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી એ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી ને પદ્મશ્રી એવોર્ડ તથા ભાજપ સાંસદ મુરલી મનોહર જોશીને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા. દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
એનસીપીના વરિષ્ઠ નેતા શરદ પવારને પણ પદ્મ વિભૂષણ સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી પણ હાજર રહ્યાં હતા.
અહીં વાંચો - GST લાગુ થયા બાદ શું થયું સસ્તું, શું થયું મોંઘુ?