For Quick Alerts
For Daily Alerts
વડાપ્રધાનની કાયરતાને કારણે ચીને આપણી જમીન પર કબ્જો કર્યોઃ રાહુલ ગાંધી
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરીએકવાર ચીન મુદ્દે પીએમ મોદી પર હુમલાવર થયા છે. આ વખતે તેમણે વડાપ્રધાન મોદીને કાયર કહી દીધા. રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદી દેશની સેનાના સાહસ અને ક્ષમતા પર ભરોસો નથી કરતા. ટ્વિટર પર ટ્વીટ કરી રાહુલ ગાંધીએ લખ્યું કે દેશમાં વડાપ્રધાન સિવાય સૌકોઈ ભારતીય સેનાની ક્ષમતા અને સાહસ પર વિશ્વાસ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાયરતાના કારણે ચીને આપણી જમીન પર કબ્જો જમાવ્યો છે અને વડાપ્રધાનના જૂઠથી સુનિશ્ચિત છષે તે ચીન આ જમીન પરત નહિ કરે.
{photo-feature}