For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live: ઇસ્લામપુર ગોળીકાંડ વિરોધમાં ભાજપનું બંગાળ બંધ, તોડફોડ

ગુરુવારે ઉતરી દિનાજપુર જિલ્લાના ઇસ્લામપુરમાં પોલીસ સાથે ઝડપમાં બે વિધાર્થીઓના મરવાના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીએ આજે પશ્ચિમ બંગાળમાં બંધનું એલાન કર્યું છે.

|
Google Oneindia Gujarati News

ગુરુવારે ઉતરી દિનાજપુર જિલ્લાના ઇસ્લામપુરમાં પોલીસ સાથે ઝડપમાં બે વિધાર્થીઓના મરવાના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીએ આજે પશ્ચિમ બંગાળમાં બંધનું એલાન કર્યું છે. ભાજપના 12 કલાકના બંધને જોતા પ્રશાશન ઘ્વારા સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. બંધ જોતા પ્રશાશન કોઈ પણ પ્રકારની બેદરકારી નથી દાખવવા માંગતી, એટલા માટે તેમને 4000 પોલીસકર્મીઓ રસ્તા પર ગોઠવી દીધા છે. તેની સાથે 427 સેન્ય દળ અને સ્પેશ્યલ કંટ્રોલ રૂમનું ગઠન કરવામાં આવ્યું છે. બંધ દરમિયાન પ્રદર્શનકારીઓ ઘ્વારા કેટલીક જગ્યાઓ પર બસોમાં તોડફોડ કરી અને રસ્તા પર ટાયર પણ સળગાવવામાં આવ્યા છે.

bengal bandh

Newest First Oldest First
2:13 PM, 26 Sep

પશ્ચિમ બંગાળમાં બંધ દરમિયાન કેટલીક જગ્યાઓ પર નાની મોટી ઘટનાઓ થઇ, પરંતુ બધું મળીને અંતે સ્થિતિ સામાન્ય છે.
11:05 AM, 26 Sep

સિલિગુડ્ડીમાં 24 પ્રદર્શનકારીઓ પોલીસે અટક કરી. ઇસ્લામપુરમાં પોલીસ સાથે ઝડપમાં બે વિધાર્થીઓના મરવાના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીએ આજે પશ્ચિમ બંગાળમાં બંધનું એલાન
10:43 AM, 26 Sep

ભાજપ ઘ્વારા બંગાળ બંધને સફળ બનાવવા માટે અપીલ કરવામાં આવી. રાજ્ય સરકારે બંધ સામે ભારે પોલીસ બળ ગોઠવી દીધું છે.
10:35 AM, 26 Sep

ભારતીય જનતા પાર્ટીએ આજે પશ્ચિમ બંગાળમાં બંધનું એલાન કર્યું. મિદનાપુરમાં પ્રધર્શનકારીઓ ઘ્વારા બસમાં તોડકોડ કરવામાં આવી અને રસ્તા પર ટાયર પણ સળગાવ્યા.
10:33 AM, 26 Sep

કૂચ બિહારમાં ઘણી જગ્યાઓ પર તોડફોડ, સુરક્ષાને ધ્યાનમાં રાખીને બસ ચાલકોએ હેલ્મેટ પહેર્યું.
10:32 AM, 26 Sep

ઇસ્લામપુરમાં પોલીસ સાથે ઝડપમાં બે વિધાર્થીઓના મરવાના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીએ આજે પશ્ચિમ બંગાળમાં બંધનું એલાન કર્યું છે. હાવડા-વર્ધમાન રુટ પર રેલવે સેવા પ્રભાવિત થઇ છે. પ્રધર્શનકારીઓ ઘ્વારા ટ્રેન રોકવામાં આવી છે.

English summary
West Bengal Bandh LIVE updates: BJP kicks-off 12-hour shutdown against killing of students in alleged police firing in islampur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X