પશ્ચિમ બંગાળના વર્ધમાનમાં કારમો અકસ્માત, 7ના મોત

Written By:
Subscribe to Oneindia News

પશ્ચિમ બંગાળ ના વર્ધમાનમાં કારમો રોડ અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં 7 લોકોનું મૃત્યુ થયું છે અને 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે. વર્ધમાન જિલ્લાના કંકાસા રોડ પર રવિવારે ગાડી અને ટ્રકની અથડામણ થતાં આ અકસ્માત સર્જાયો હતો.

road accident

એક મારુતિ વાનમાં 9 લોકો જઇ રહ્યાં હતા ત્યારે ટ્રક સાથે ગાડીની ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી ભાષણ હતી કે, 5 લોકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અન્ય 7 લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં અન્ય બે લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 2 વ્યક્તિઓની હાલત ગંભીર છે.

અહીં વાંચો - PM મોદીઃ "આપણે ચંપારણ સત્યાગ્રહનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યાં છીએ"

પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. અકસ્માત ભાદ ટ્રકનો ડ્રાઇવર નાસી છુટ્યો છે.

English summary
Road accident in Bardhman, West Bengal. 7 died, 2 injured.
Please Wait while comments are loading...