For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મથુરામાં ખૂની ખેલ, હેમા માલિની વ્યસ્ત શૂટિંગમાં, ડીલીટ કર્યા ટ્વીટ

By Desk
|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશ ની લોકસભા ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 80 માંથી 71 સીટો સાથે શાનદાર જીત મેળવી હતી. પરંતુ જે રીતે મથુરામાં ગેરકાનૂની બાંધકામ હટાવવા જતા 2 પોલીસકર્મીઓ ના જીવ ચાલ્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા છે તેના પર વિધાયકે ચુપ્પી સાંધી લીધી છે. એટલું જ નહી પરંતુ મથુરાની ભાજપની સંસદ શૂટિંગમાં વ્યસ્ત છે.

જયારે સોશિયલ મીડિયા પર લોકોએ તેમના ટ્વીટ પર નિશાનો સાંધવાનું ચાલુ કર્યું ત્યારે તેમને તે ટ્વીટ ડીલીટ કરી નાખ્યા અને મથુરામાં જે પણ થયું તેના પણ દુખ વ્યકત કર્યું. હેમા માલિનીએ ટ્વીટ કરીને કહ્યું કે જો તેમની જરૂરત પડી તો તેઓ ફરીથી મથુરા જશે.

હેમા માલિનીએ આ મુદ્દા પર વાત કરતા કહ્યું કે તેમને આ મુદ્દાની ગંભીરતા વિશે ખબર હતી જ નહી. તેમને 2 મહિના પહેલા જ આ બાબતે જાણકારી મળી ત્યારબાદ તેમને આ ગેરકાનૂની કબજો હટાવવાનું કહ્યું.

હેમા માલિનીએ આ મુદ્દે મુખ્યમંત્રી અખિલેશ યાદવ પર પણ સવાલ ઉભા કર્યા છે. તેમને આ આખા મામલાની જાંચ સીબીઆઈ પાસે કરાવવાની વાત કહી છે. જયારે હેમા માલિનીને મથુરા આવવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમને કહ્યું કે હાલમાં તેમનો કાર્યક્રમ પહેલાથી જ છે જેને તેઓ રદ નહી કરી શકે.

હેમા માલિની

હેમા માલિની

હેમા માલિની પર સવાલ ઉઠ્યા છે કે તેઓ આટલા મોટા હાદસા દરમિયાન શૂટિંગમાં વ્યસ્ત હતી.

હેમા માલિની

હેમા માલિની

મથુરા વિવાદ પર ગૃહમંત્રી રાજનાથ સિંહે દુખ વ્યકત કર્યું છે અને અખિલેશ યાદવે તપાસના આદેશ આપ્યા છે.

હેમા માલિની

હેમા માલિની

હેમા માલિનીએ ટ્વીટ કરીને કહ્યું કે જો તેમની જરૂરત પડી તો તેઓ ફરીથી મથુરા જશે.

હેમા માલિની

હેમા માલિની

હેમા માલિનીએ આ મુદ્દે મુખ્યમંત્રી અખિલેશ યાદવ પર પણ સવાલ ઉભા કર્યા છે. તેમને આ આખા મામલાની જાંચ સીબીઆઈ પાસે કરાવવાની વાત કહી છે.

English summary
While Mathura is burning, local MP Hema Malini is busy shooting for next film.Though she demanded CBI prob of the incident but showed inability to reach Mathura.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X