For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારી પાર્ટી પર મને ગર્વ છે, સ્ટીંગ વીડિયો જોયા બાદ બોલ્યા મનિષ સિસોદિયા

દિલ્લીનાં ઉપમુખ્ચમંત્રી મનીષ સિસોદિયાએ 2 જેટલા સ્ટિંગ વીડિયોને પોતાની પાર્ટીનાં પક્ષમાં રજૂ કરતાં કહ્યું કે તેમને પોતની પાર્ટી પર ગર્વ થાય છે. સિસોદિયાએ કહ્યું કે આ વીડિયોથી સાબિત થાય છે કે આમ આદમી પાર્ટીમાં ટિકટો વેંચવા

|
Google Oneindia Gujarati News

દિલ્લીનાં ઉપમુખ્ચમંત્રી મનીષ સિસોદિયાએ 2 જેટલા સ્ટિંગ વીડિયોને પોતાની પાર્ટીનાં પક્ષમાં રજૂ કરતાં કહ્યું કે તેમને પોતની પાર્ટી પર ગર્વ થાય છે. સિસોદિયાએ કહ્યું કે આ વીડિયોથી સાબિત થાય છે કે આમ આદમી પાર્ટીમાં ટિકટો વેંચવામાં આવતી નથી પરંતુ કામનાં આધાર પર ટિકીટ આપવામાં આવે છે.

Manish Sisodia

સિસોદિયાએ એક ટીવી ઇન્ટરવ્યૂમાં કહ્યું કે એ લોકો કે જે દરરોજ એક વીડિયો લઇને આવે છે. હું પણ જોઉં છું. અને પછી તે વીડિયો રિલીઝ કરતાં પોતાની પાર્ટી પર ગર્વ થાય છે. તેમના શું વિડીયો આવે છે કે એક માણસ બીજા માણસને પૈસા આપે છે કે હું ટિકીટ અપાવી દઇશ અને હવે તેઓ રડી રહ્યાં છે કારણ કે હું વાત કરતો હતો કે મને ટિકીટ ન મળી. જ્યારે પણ કોઇ સ્ટિંગ આવે છે આમ આદમી પાર્ટીમાં દરેક વખત સિદ્ધ થાય છે કે પૈસાથી ટિકીટ મળતી નથી. કોઇ પૈસાવાળો રડતો મળે છે તો કોઇ પૈસાવાળો કોઇક વ્યક્તિ પર આરોપ લગાવે છે કે હું તો પૈસા લઇને જ ફરતો હતો પણ ટિકીટ મળી નહીં. સિસોદિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટીમાં ટિકટો વેંચવામાં આવતી નથી પરંતુ કામનાં આધાર પર ટિકીટ આપવામાં આવે છે.

જેલમાં સત્યેન્દ્ર જેનને મસાજ આપવા સંબંધિત વીડિયો પર તેને ફિઝ્યોથેરિપિસ્ટ કહેનારા મનિષ સિસોદિયાથી જ્યારે સવાલો કરવામાં આવ્યાં ત્યારે કહ્યું કે જેલ મેન્યુલનાં હિસાબે આરોપીને જે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તેને મનોહર વાર્તાઓ બનાવીને ભાજપ રજૂ કરી રહી છે. દિલ્હીની જનતા 'કચરો-કચરો' એમ બોલી રહી છે અને બીજેપી વીડિયો-વીડિયો બોલી રહી છે.

English summary
Why did Sisodia say this on the sting video? Said - I am proud of my party after seeing it
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X