• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોદીના ભાષણોનો રોજે રોજ જવાબ આપી થાકી ગયા કોંગ્રેસી નેતા

|

નવી દિલ્હી, 9 એપ્રિલ: હાલમાં દેશમાં નરેન્દ્ર મોદીનો જાદુ છવાયો છે, અને નરેન્દ્ર મોદીનું હાલમાં રોજ નવું ભાષણ ક્યાંકને ક્યાંક યોજાતું હોય છે. અને તેઓ પોતાના દરેક ભાષણમાં કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવાનું ચૂકતા નથી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ જણાવ્યું કે એ જરૂરી નથી કે રોજે-રોજ મોદીના નિવેદનોનો જવાબ આપવા માટે પ્રદેશમાં કોંગ્રેસ પ્રદેશ સમિતિના અધ્યક્ષ છે આ કેન્દ્રનું કામ નથી.

manish modi
તેમણે જણાવ્યું કે મોદી એટલા મોટા મોદી નથી કે તેમના ભાષણોનો જવાબ રોજે-રોજ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ આપે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે બીજેપીની અંત:કલહ ખુલીને લોકોના સામે આવી રહી છે. મોદી પ્રધાનમંત્રી બનવાનું જે સપનું જોઇ રહ્યા છે તે ક્યારેય પૂર્ણ નહીં થાય. તેમણે પોતાના જ અંદાજમાં કહ્યું કે 'અરે ભાઇ હજી દિલ્હી દુરસ્ત હૈ.'

અત્રે નોંધનીય છે કે મોદી ગઇકાલે દિલ્હીમાં હતા અને આજે કોલકાતામાં હતા, દિલ્હી તથા કોલકાતામાં મળીને મોદીના ચાર ભાષણોએ કેન્દ્ર સરકારને દોડતી કરી દીધી છે. કોંગ્રેસી નેતાઓ હવે મોદીના પ્રહારોનો જવાબ આપવાથી એવું કહીને બચી રહી છે કે તેમના નિવદન પર જવાબ આપવાનું કામ કોંગ્રેસની પ્રદેશ સમિતિના અધ્યક્ષનું છે.

lok-sabha-home

English summary
Manish Tewari says that Narendra Modi is not big leader, why should we give to answer on his every speech.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X

Loksabha Results

PartyLWT
BJP+87266353
CONG+286189
OTH7723100

Arunachal Pradesh

PartyLWT
BJP101626
CONG033
OTH549

Sikkim

PartyLWT
SKM31013
SDF459
OTH000

Odisha

PartyLWT
BJD1130113
BJP22022
OTH11011

Andhra Pradesh

PartyLWT
YSRCP6089149
TDP121325
OTH101

LEADING

Akhilesh Yadav - SP
Azamgarh
LEADING
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more