• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નિઠારી કાંડ: આ બિમારીમાં લાગી જાય છે લાશો સાથે સેક્સ માણવાની લત

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 18 જૂન: નવી સરકારના ગૃહમંત્રીએ કુલ પાંચ આરોપીઓની દયા અરજીને નકારી કાઢી છે, જેમાં બિભત્સ નરસંહાર તથા નિઠારી કાંડનો ચહેરો સુરેન્દ્ર કોલી પણ છે. કદાચ અત્યાર સુધીના અવાજમાં તેનું ખુંખાર કૃત્ય સામે આવ્યું. એક સત્ય એવું પણ છે જે જાણવું જરૂરી છે. હકિકતમાં તે એક બિમારી સાથે જોડાયેલું છે, તેનું નામ છે-નેક્રોફીલિયા.

નેક્રોફિલિયા- આ એવી બિમારી છે જેમાં માણસ લાશો સાથે સેક્સ માણે છે. જો કે તેને એ વાતનો ડર રહે છે કે મહિલા તેનો વિરોધ કરશે. તે તેને સંતુષ્ટ કરી શકશે નહી. આ વાત તેના દિમાગમાં વર્ષોથી રહે છે. તે પ્રયત્ન પણ કરે છે. પરંતુ અસફળ હોય છે. એવામાં તે માનસિક રીતે એટલી હદે વિકૃત થતો જાય છે કે તે લાશની સાથે સેક્સ માણે છે. આવું તે આત્મ સંતુષ્ટી માટે કરે છે.

નેક્રોફિલિયા(necrophilia) ગ્રીક શબ્દ પરથી આવ્યો છે. જો કે આ બે શબ્દોથી બનેલો છે. નેક્રો (In Greek- Nekros) તેનો અર્થ મરેલો (Corpse or dead) અને ફિલિયા (Philia - Friendship)નો અર્થ મિત્ર કે આકર્ષણ. એટલે કે લાશ પ્રત્યે આકર્ષણ. આવી વિકૃતિ મિશ્રમાં ઘણી સદીઓ પહેલાં પણ પુરાવા મળ્યા છે.

ત્યાં મરેલી સુંદર મહિલાની લાશને ચારથી પાંચ દિવસ સુધી રાખવામાં આવે છે. ભારતમાં જ નહી આખા વિશ્વમાં આ પ્રકારની બિમારીથી ગ્રસિત લોકોની સંખ્યા પણ ખૂબ છે.

એક રિપોર્ટ અનુસાર આ બિમારીથી ગ્રસ્ત થવામાં 10 થી 15 વર્ષ લાગી જાય છે. અચાનક કોઇપણ માણસ તેનાથી પીદિત હોતો નથી. જ્યારે તે સેક્સ માણવામાં નિષ્ફળ થઇ જાય છે તો તેને વિચારી વિચારીને હેરાન થઇ જાય છે.

સુરેન્દ્ર કોલીના કેસમાં પણ કંઇક આવું હતું. લગ્ન પછી તે પરેશાન રહેવા લાગ્યો. આ કારણે જ તે પોતાની હવસને શાંત કરવા માટે બાળકોને બોલાવી લેતો હતો. કારણ તે સમયે આ એ વાતનો ડર રહેતો હતો કે વધુ ઉંમરની છોકરી તેનાથી સંતુષ્ટ થશે નહી. જો કે આ પ્રકારની વાતોની પુષ્ટિ દાક્તરી રીતે થતી નથી.

English summary
With Surender koli a new truth will hang on death.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X