For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાબા રામદેવની દવાઓમાં હોય છે ગૌ-મુત્ર: મુસ્લિમ સંગઠનનો ફતવો

|
Google Oneindia Gujarati News

એક વાર ફરી યોગ ગુરુ બાબા રામદેવની યોગપીઠ પતંજલિના સામનોને લઇને વિવાદ થયો છે. તમિલનાડુના એક મુસ્લિમ સંગઠને મંગળવારે બાબા રામદેવના બનાયેલા પ્રોડક્ટની વિરુદ્ધમાં ફતવો જાહેર કર્યો છે.

આ ફતવામાં કહ્યું છે કે પતંજલિના મોટાભાગના સામનમાં ગૌ મુત્રનો પ્રયોગ કરવામાં આવે છે. ઇસ્લામમાં ગૌ મુત્રને હરામ માનવામાં આવે છે માટે મુસ્લિમોએ આ સામાનોનો પ્રયોગ ના કરવો જોઇએ. આ મુસ્લિમ સંગઠનનું નામ તમિલનાડુ તૌહિદ જમાત (TNTJ) છે.

baba ramdev

નોંધનીય છે કે પતંજલિ હાલમાં દેશની અગ્રણી કંપનીઓને જોરદારની ટક્કર આપી રહી છે. જો કે આ અંગે હજી સુધી બાબા રામદેવ કે પતંજલિ દ્વારા કોઇ પ્રતિક્રિયા નથી આવી. જો કે આનાથી પતંજલિના પ્રોડક્ટના વેચાણ પર આવનારા સમયમાં અસર થશે તેવું લાગી રહ્યું છે.

English summary
A Tamil Nadu based Muslim organisation has issued a 'fatwa' against Yoga Guru Baba Ramdev's Patanjali products made by using cow urine, saying their use was considered 'haram' (forbidden) in Islam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X