For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 વર્ષ કેજરીવાલ સરકાર, ઉઠ્યા આ 10 સવાલ

By Desk
|
Google Oneindia Gujarati News

દિલ્હીમાં આમ આદમી સરકારે 1 વર્ષ પૂરું કર્યું. આ 1 વર્ષ માં કેજરીવાલ સરકારે કઈ કઈ સિદ્ધિ મેળવી અને કઈ કઈ આલોચનાનો સામનો કરવો પડ્યો તેના પર ચર્ચા તો થવી જ જોઈએ. આ 1 વર્ષમાં કેજરીવાલ સરકાર સામે પડકાર તો ઘણા હતા. પરંતુ જોવા જઈએ તો અરવિંદ કેજરીવાલ હવે રાજનીતિ ના એક સારા ખેલાડી પણ છે.

અરવિંદ કેજરીવાલની આમ આદમી સરકાર ક્યારેક ભાજપાની બી-ટીમ કેહવાતી હતી પરંતુ આજે આ સરકાર ભાજપ અને કોંગ્રેસ બંનેને પડકાર આપી રહી છે. દિલ્હીમાં સતામાં આવ્યા બાદ કેજરીવાલ સરકારની ખામીઓ તેમનો પીછો નથી છોડી રહી. ક્યારેક તેઓને અંદરો અંદર નો તનાવ તો ક્યારેક વિપક્ષના આંદોલનનો સામનો કરવો પડી રહ્યો છે. તો જાણો કેજરીવાલ સરકારના સરદર્દ વિશે.....

જનલોકપાલ

જનલોકપાલ

કેજરીવાલ સરકારની સૌથી મોદી અસફળતા જ જનલોકપાલ બીલ છે. જેને આજે તેઓ ભૂલી જ ગયા છે.

છૂટી ગયા જુના મિત્રો

છૂટી ગયા જુના મિત્રો

પ્રશાંત ભુસણ અને યોગેન્દ્ર યાદવ આ સરકારના સૌથી જુના સાથીમાં હતા. પરંતુ આજે તેઓ આ સરકારના સાથમાં નથી.

મહિલા સુરક્ષામાં ફેલ

મહિલા સુરક્ષામાં ફેલ

દિલ્હીમાં મહિલાઓની સુરક્ષા એ સૌથી મોટો મુદ્દો છે. આમ આદમી સરકારે વાયદા કર્યા હતા કે તેઓ મહિલાઓ ને સુરક્ષા આપશે પરંતુ તેમાં તેઓ ફેલ રહ્યા.

તાનાશાહ

તાનાશાહ

અરવિંદ કેજરીવાલના કેટલાક નિર્ણયો તેમની સરકાર માટે તાનાશાહ પ્રવૃત્તિ જેવી છે.

દિલ્હી પોલીસ સાથે ઝગડો

દિલ્હી પોલીસ સાથે ઝગડો

કેજરીવાલ સરકારે તો દિલ્હી પોલીસ સાથે ઝગડો પણ કરી લિધો અને એવો આરોપ પણ મુક્યો હતો કે દિલ્હી પોલીસ કેન્દ્ર સરકારના ઈશારા પર ચાલે છે.

મંત્રીઓના કારણે શરમિંદા

મંત્રીઓના કારણે શરમિંદા

અરવિંદ કેજરીવાલને મંત્રીઓ ના કારણે પણ શરમિંદા થવું પડ્યું છે. જીતેન્દ્ર તોમરની વાત કર્યે તો નકલી ડિગ્રીના કારણે જેલ જવા નો વારો આવ્યો અને ખુરસી પણ ગઈ.

આરોપમાં નેતાઓ

આરોપમાં નેતાઓ

અરવિંદ કેજરીવાલ ના ઘણા નેતા પર આરોપ લાગી ચુક્યા છે. જેમાં નેતા નરેશ બાલિયન પર ચુનાવ દરમિયાન દારુ વહેચવાનો હોઈ કે પછી કુમાર વિશ્વાસ પર એક મહિલાનો સનસની આરોપ હોઈ.

ગજેન્દ્રની ખુદકુશી

ગજેન્દ્રની ખુદકુશી

ગજેન્દ્રની ખુદકુશી પણ કેજરીવાલ સરકાર માટે માથાનો દુખાવો બની ગઈ હતી.

સોમનાથ ભારતી વિવાદ

સોમનાથ ભારતી વિવાદ

સોમનાથ ભારતી પર તેમની પોતાની પત્ની પર યોન ઉત્પીડન કરવાનો આરોપ લાગ્યા બાદ તેમનો એક ભયાનક ચેહરો સામે આવ્યો અને તેના કારણે કેજરીવાલ સરકાર ફરી એક વાર સવાલોમાં ફસાઈ ગઈ.

મહિલા આયોગ સાથે ઝંઝટ

મહિલા આયોગ સાથે ઝંઝટ

કોંગ્રસની બરખા સિંહ મહિલા આયોગના અધ્યક્ષ હોવાથી તેમની અને કેજરીવાલ સરકારની ઝંઝટ ઘણી વાર સવાલોમાં રહી.

English summary
Delhi Chief Minister Arvind Kejriwal led Aam Aadmi Party government on Sunday completes one year in office. Here is the 10 drawbacks of AAP government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X