For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

6 લાખ કોન્ડોમ એટલે 6 લાખ બળાત્કાર: સ્વાતિ માલીવાલ

|
Google Oneindia Gujarati News

હાલ જ ભારે વિવાદ બાદ દિલ્હીના મહિલા આયોગના અધ્યક્ષનું પદ ગ્રહણ કરનાર સ્વાતી માલીવાલ વેશ્યાવૃત્તિને લઇને એક વિવાદિત નિવેદન કર્યું છે. દિલ્હીના આમ આદમી પાર્ટીની નેતા એવી સ્વાતિએ વેશ્યાવૃતિની નિંદા કરતા કહ્યું કે સેક્સ વર્ક્સ જોડે રેપ થઇ રહ્યો છે. વળી તેમને કોન્ડોમને જોડે આ વાતને રેપ કરાર આપ્યા છે.

રેપ અને વેશ્યાવૃત્તિ પર બોલતા માલીવાલે કહ્યું કે તે સમાજ પર લાગેલું એક કલંક છે. અને તેના પર અંત લાવવા માટે રાજ્યએ કડક પગલા ઉઠાવવા જોઇએ. દિલ્હીના રેડ લાઇટ એરિયા જીબી રોડ પર દર મહિને ઉપયોગમાં આવતા કોન્ડોમના આંકડાને લઇને સ્વાતીએ કહ્યું કે મહિનાના 6 લાખ કોન્ડોમ એટલે કે 6 લાખ બળાત્કારને અનુમતિ આપવી!.

ત્યારે સ્વાતી માલીવાલે આ મામલે બીજી કંઇ કંઇ વાતો કહી તે જાણવા માટે જુઓ આ ફોટોસ્લાઇડર...

સ્વાતીની વિવાદીત ટિપ્પણી

સ્વાતીની વિવાદીત ટિપ્પણી

માલીવાલે કહ્યું કે જલ્દી જ તે દિલ્હી મહિલા આયોગની તરફથી એક ટ્રાફિકિંગ કમિટીનું ગઠન કરશે. વળી તે દિલ્હીના પ્રોટેક્શન હાઉસમાં રહેતી છોકરીઓની સ્થિતિને પણ સુધારશે.

સ્વાતિ

સ્વાતિ

માલીવાલે કહ્યું કે મને નવાઇ લાગે છે કે લોકોનું માનવું છે કે રેડ લાઇટ એરિયા બંધ કરાવી દઇશું તો રેપના કિસ્સા વધી જશે. માલીવાલે કહ્યું કે મહિલા આયોગની કમાન સાંભળ્યા બાદ હું ત્રણ વર્ષમાં જીબી રોડ વિસ્તારની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવીશ.

માલીવાલ

માલીવાલ

વળી તેમણે કહ્યું કે દિલ્હીનું મહિલા આયોગ ઘરેલૂ મારપીટ પર પણ રોક લગાવવા પર ધ્યાન આપશે. અને દિલ્હીની તમામ પ્લેસમેન્ટ એજન્સીની નોંધણી થઇ છે કે નહીં તે પણ જાણશે

વિવાદીત ટિપ્પણી

વિવાદીત ટિપ્પણી

નોંધનીય છે કે સ્વાતિની નિયુક્તિને લઇને પણ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ નજીબ જંગ વચ્ચે ભારે બબાલ થયો હતો જે બાદ છેવટે તેમને આ પદ સોંપવામાં આવ્યું હતું.

English summary
Referring to the number of comdoms being reportedly distributed in the red light area of GB Road every month, Maliwal said, Six lakh condoms means six lakh rapes we are allowing in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X