ગાઝીપુરમાં બોમ્બની માહિતી મળી, NSG અને પોલીસે તપાસ હાથ ધરી
નવી દિલ્હી : શુક્રવારના રોજ દિલ્હીના ગાઝીપુર વિસ્તારમાં શંકાસ્પદ બેગમાં બોમ્બ હોવાની માહિતી મળતાં સ્થળ પર ખળભળાટ મચી ગયો છે. વિસ્તારની પોલીસ અને સ્પેશિયલ સેલની ટીમ સ્થળ પર હાજર છે. અહીં NSGની ટીમ અને બોમ્બ ડિસ્પોઝલની ટીમે JCB મશીનની મદદથી ખાડો ખોદ્યો છે. ખાડામાં શંકાસ્પદ વસ્તુ રાખવામાં આવશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
દિલ્હી પોલીસનું કહેવું છે કે, સવારે 10.20 કલાકે એક કોલ આવ્યો હતો, સાવચેતીના ભાગરૂપે તમામ SOPનું પાલન કરવામાં આવી રહ્યું છે.
Delhi Police rushes bomb disposal squad to Ghazipur Flower Market in East Delhi after the recovery of an unattended bag. Fire engines also sent to the site: Delhi Police
— ANI (@ANI) January 14, 2022
સ્થળ પર સ્થાનિક પોલીસ અને સ્પેશિયલ સેલની ટીમ સ્થળ પર હાજર છે. અહીં NSGની ટીમ અને બોમ્બ ડિસ્પોઝલની ટીમે JCB મશીનની મદદથી ખાડો ખોદ્યો છે. ખાડામાં શંકાસ્પદ વસ્તુ રાખવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. દિલ્હી પોલીસનું કહેવું છે કે, સવારે 10.20 કલાકે એક કોલ આવ્યો હતો, સાવચેતીના ભાગરૂપે તમામ SOPનું પાલન કરવામાં આવી રહ્યું છે.