For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીનો આવાસ ઘેરવા માટે નીકળી AAP, 4 મેટ્રો સ્ટેશન બંધ

રાજધાની દિલ્હીમાં છેલ્લા 7 દિવસથી કેજરીવાલ સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ઘર્ષણ હવે વધારે ઉગ્ર થઇ ગયું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

રાજધાની દિલ્હીમાં છેલ્લા 7 દિવસથી કેજરીવાલ સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ઘર્ષણ હવે વધારે ઉગ્ર થઇ ગયું છે. આમ આદમી પાર્ટીના નેતાઓ આજે પ્રધાનમંત્રી આવાસનો ઘેરાવ કરવા માટે ભેગા થઇ ગયા છે. આ પ્રદર્શન જોતા દિલ્હી મેટ્રોના ચાર સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા છે.

aam aadmi party

Newest First Oldest First
5:58 PM, 17 Jun

પીએમ મોદીના આવાસ તરફ આગળ વધ્યા સેંકડો આમ આદમી કાર્યકર્તા, દિલ્હી શિક્ષણ સંઘ પણ સીએમ અરવિંદ કેજરીવાલના સમર્થનમાં આવ્યો.
5:34 PM, 17 Jun

કપિલ મિશ્રા અરવિંદ કેજરીવાલનો વિરોધ કરી રહ્યા છે. તેમને કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ દિલ્હી માટે કેન્સર બની ચુક્યા છે.
5:33 PM, 17 Jun

મંડી હાઉસમાં સેંકડોની સંખ્યામાં જોડાયા આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ. સીએમ કેજરીવાલ માંગ કરી રહ્યા છે કે એલજી જાતે આઈએએસ અધિકારીઓની ગેરકાનૂની હડતાળને ખતમ કરે કારણકે તેઓ સર્વિસ વિભાગના હેડ છે.
5:30 PM, 17 Jun

પાટીદાર નેતા હાર્દિક પટેલે ટવિટ કરીને દિલ્હીમાં કેજરીવાલ સરકાર ઘ્વારા કરવામાં આવી રહેલા પ્રદર્શનનું સમર્થન કર્યું.
5:26 PM, 17 Jun

આપ પ્રદર્શનને કારણે મંડી હાઉસ આ સમયે જોરદાર જામ થઇ ગયું છે. લોકોને આવવા જવા માટે ખુબ જ પરેશાની થઇ રહી છે.

English summary
Aap dharna live updates party begins protest, 4 metro stations closed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X