• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેજરીવાલ સરકારે શાહરૂખ અને અજયની પત્નીઓને મોકલ્યો પત્ર, કેમ?

By desk
|
Google Oneindia Gujarati News

અરવિંદ કેજરીવાલનું દરેક પગલું એક દમ અલગ જ હોઈ છે. અરવિંદ કેજરીવાલે પાન મસાલાનો પ્રચાર રોકવા માટે અભિનેતાઓની પત્નીઓને પત્ર મોકલ્યો. અરવિંદ કેજરીવાલે શાહરૂખ ખાનની પત્ની ગૌરી અને અજય દેવગણની પત્ની કાજોલને પત્ર મોકલ્યો છે.

આ પત્ર મોકલવા માટેનું કારણ એ છે કે તેઓ તેમના પતિઓને રોકે આ પ્રકારના પાન મસાલાને પ્રોમોટ કરતા. આ પાન મસાલા કેન્સરનું કારણ બને છે. સરકારનું આવું પગલું ભરવા માટેનું કારણ છે કે લોકો તેમના મનપસંદ સ્ટારને જ ફોલો કરતા હોઈ છે. એટલે તેમને એવી વસ્તુને પ્રોમોટના કરવી જોઈએ તો હેલ્થ માટે હાનીકારક સાબિત થઇ શકે.

સરકારે એવું પણ કહ્યું છે કે તેઓ એન્ટીટોબેકોનો હિસ્સો બને. હજુ સુધી તો આ પત્રનો કોઈ જ જવાબ આવ્યો નથી. કેજરીવાલ સરકારે ખાલી શાહરૂખ અને અજય જ નહી પરંતુ ગોવિંદાને અરબાઝ ખાનની પત્નીને પણ પત્ર મોકલ્યો છે.

English summary
Delhi government has now approached the wives of four Bollywood actors urging them to encourage their husbands not to endorse pan masala products as they contain areca nuts, a potential cancer causing agent.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X