• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IMના 3 આતંકીઓ દિલ્હીમાં ઘૂસ્યા, હાઇ એલર્ટ જારી

|
terrorist
નવી દિલ્હી, 13 નવેમ્બર: ભારતમાં હિન્દુ ધર્મના મોટા તહેવાર દિવાળી અને નવા વર્ષના તહેવારોમાં આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. આવી અનિચ્છનીય ઘટનાને ન ઘટે તેના પગલે રાજધાની દિલ્હીમાં હાઇ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.

સાઉદી અરબથી સુરક્ષા એજન્સીઓ દ્વારા મળેલી માહિતી અનુસાર દિલ્હીમાં હાઇ એલર્ટ જારી કરી દેવાયું છે. ગુપ્તચર એજન્સીઓ દ્વારા મળેલી માહિતી અનુસાર ઇન્ડિયન મુઝાહીદ્દીનના ત્રણ આંતકવાદીઓ દિલ્હીમાં બદઇરાદાથી પ્રવેશ્યા છે. તેમના નિશાના પર મેટ્રો ટ્રેઇન અથવા ટ્રેડ ફેર હોઇ શકે છે.

દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કોઇપણ અનિચ્છનીય બનાવને રોકવા માટે આવશ્યક પગલા ભરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે આખા શહેરમાં બંદૂકધારી જવાનો સુરક્ષામાં મૂકી દેવામાં આવ્યા છે. તેમજ વાહનોની તપાસ માટે બેરિયર લગાવવામાં આવ્યા છે.

English summary
The security arrangements in the national capital have been tightened after intelligence agencies warned of a terror strike by terror outfit Indian Mujahideen, reports claimed on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more