• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તિહાડમાં પાકિસ્તાની કેદીઓની સુરક્ષા વધારાઇ

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 28 એપ્રિલ: પાકિસ્તાની જેલમાં ભારતીય કેદી સરબજીત સિંહ પર થયેલા ધાતક હુમલાના બદલાની કાર્યવાહીની આશંકા જોતાં તિહાડ જેલમાં પાકિસ્તાને કેદીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

સરબજીત સિંહ પાકિસ્તાનમાં ફાંસીની સજા મેળવનાર કેદી છે અને શુક્રવારે તેના પર લાહોરની કોટ લખપત જેલના અન્ય કેદીઓએ ઘાતક હુમલો કર્યો હતો જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. લાહોરના જિન્ના હોસ્પિટલમાં ભરતી સરબજીત સિંહ હજુ સુધી કોમા છે ડોક્ટરોએ તેમની સ્થિતી અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે.

જેલના એક વરિષ્ઠ અધિકારીએ આઇએએનએસને જણાવ્યું હતું કે જેલી અધિક્ષકને અન્ય કેદીઓ પર ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે જેથી કોઇપણ પાકિસ્તાની કેદીઓને નુકશાન ન પહોંચાડી શકે. જેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર નવ ઉપ જેલોમાં 16 પાકિસ્તાની કેદી બંધ છે.

English summary
The vigil has been stepped up in Tihar Jail to pre-empt any attack on Pakistani inmates in the wake of the brutal assault on Indian death row prisoner Sarabjit Singh in a Pakistani jail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X