Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Drugs in Gujarat: સુરતમાં ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટનો પર્દાફાશ, 20 કરોડનો કાચો માલ જપ્ત

Drugs in Gujarat: ગુજરાત ATS દ્વારા સુરતના પલસાણા તાલુકામાં ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ રેડમાં અંદાજે રૂપિયા 20 કરોડનો કાચો માલ જપ્ત કરવામાં આવ્યો છે.

Drugs in Gujarat

ગુજરાત ATS DIG સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, આ રેડ બાદ બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ રેડ બાદ ફેક્ટરી સીલ કરવામાં આવી છે.

ગુજરાત ATSને સુરતમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની બાતમી મળી હતી. જે આધારે તેમને ઘટનાસ્થળે રેડ કરી હતી. આ સાથેગુજરાત ATS દ્વારા આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સુરત શહેરમાં ગત લાંબા સમયથી નો ડ્રગ્સ ઈન સુરત નામનું કેમ્પેઈન સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે.

સુરત પોલીસ ડ્રગ્સનો કારોબાર કરતા હોય તેવા લોકો પર સુરત પોલીસ સક્રિયપણે કામગીરી કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સુરતના ભેસ્તાન રસ્તા પાસેથી સુરત પોલીસ દ્વારા સાત લોકોને ડ્રગ્સ સહિત 24.41 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં સફળતા મેળી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X