For Quick Alerts
For Daily Alerts
સુરત પોલીસ કમિશ્નરે દિવાળી પર્વ નિમિતે લોકોને પાઠવી શુભકામના
દિવાળી નિમિતે લોકો પોતાના સગા વહાલા લોકોને દિવાળી પર્વની શુભકામનાઓ પાઠવે છે. આ અવસરે સુરત પોલીસ કમિશનર, સુરત મહાનગર પાલિકા કમિશનર, સુરતના મેયર, ચીફ ફાયર અધિકારી, હેલ્થ એન્ડ હોસ્પિટલના ડેપ્યુટી કમિશ્નરે સુરતના નાગરિકોને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

સુરત પોલીસ કમિશનરે દિવાળી પર્વ નિમિતે શહેરીજનોને પાઠવી શુભકામનાઓ
કોરોના કાળમાં લોકોને દિવાળીના પર્વ નિમિત્તે સારા સ્વાસ્થ્ય અને સુખી જીવન માટે શુભકાનમનાઓ પાઠવી હતી. કમિશ્નરોએ આ પર્વમાં માસ્ક પહેરવુ, સેનિટાઇઝરનો ઉપયોગ કરવો, સોશિયલ ડીસ્ટેસિંગ જેવી બાબતોનું પાલન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આ કરીને દિવાળી પર્વ નિમિતે પોતાની અને પરિવારની સાથે સુખ સમૃદ્ધી સાથે ઉજવણી કરીશુ.
બિહારમાં ઘટી જેડીયુની સીટો, દિગ્વીજય સિંહે નીતીશ કુમારને આપી ઓફર