For Quick Alerts
For Daily Alerts
બૈઇજિંગમાં વધી રહી છે ઝહેરીલી આબોહવા
બૈઇજિંગમાં માનવ માટે ખતરનાક બે પ્રદુષકોની માત્રા 2013 પહેલા ત્રણ મહિનામાં ગત વર્ષની સમાન અવધિના મુકાબલે ઘણી ઝડપથી વધી. સાઉથ ચાઇન મોર્નિંગ પોસ્ટના એક સરકારી અધિકારીના હવાલાથી એ જાણકારી મળી છે. સમાચાર એજન્સી એએફઇ અનુસાર બૈઇજિંગ મ્યુનિસિપલ એનવાયરમેન્ટ પ્રોટેક્શન બ્યૂરો પ્રમુખ ચેન તિયાને બુધવારે કહ્યું કે નાઇટ્રેસ ડાયોક્સાઇડ અને પીએમ10 નામના બે જાણીતા કણોની માત્રા વર્ષ પહેલા 30 ટકા વધી છે.
એક અન્ય પ્રદુષણકારી પદાર્થ જે વાતાવરણમાં વધારે માત્રામાં જોવા મળી રહ્યું છે, એ છે સલ્ફર ડાયોક્સાઇડ, જાન્યુઆરીથી માર્ચની અવધિમાં આ માત્રા મામુલી રીતે ઘટી છે.
બીજી તરફ સમાચાર એજન્સી સિન્હુઆ અનુસાર ચીનના મોસમ વિભાગ(સીએમએ) એ કહ્યું છે કે પ્રદૂષમનું સ્તર માર્ચ મહિનામાં આ મહિના માટે ગત 52 વર્ષોમાં સર્વાધિક હતું. સીએમએ પ્રતિનિધિ ચેન ઝેનલિને કહ્યું કે હવાની ગતિ પ્રદૂષણના વાદળ હટાવવાને લાયક નહોતા.