બોક્સ ખુલતા જ ખુલી કિસ્મત, મળ્યા 50 કરોડ
નવી દિલ્હી, 13 જૂનઃ જરા વિચારો એ સમયે તમે કેવો અનુભવ કરશો, જ્યારે કોઇ ખાલી પડેલા ફ્લેટમાં તમે જાઓ અને ત્યાં અમસ્તાં જ ખૂણામાં પડેલા બોક્સને ખોલતાની સાથે જ તમારી કિસ્મતનો પિટારો ખુલે અને તેમને જેકપોટ લાગી જાય તો. આવી કલપ્ના કરવી પણ અશક્ય સમી લાગે છે, પરંતુ આ હકિકતમાં થવા પામ્યું છે. ડેલી મેઇલમાં છપાયેલા અહેવાલ અનુસાર લંડનના એક ખાલી ફ્લેટમાં એક ટીવી ક્રૂને બોક્સમાંથી 50 કરોડ રૂપિયા મળ્યા.

જ્યારે ટીમના કેટલાક મેમ્બરોએ બોક્સ ખોલ્યું તો અચાનક નોટોનો વરસાદ થવા લાગ્યો. ટીવી ક્રૂ હેરાન થઇ ગયો. જ્યારે તેમણે ધ્યાનથી જોયું તો એ વાત અંદાજો થયો કે આ કંઇ નાની અમથી રકમ નહીં પરંતુ અંદાજીત 50 કરોડ છે. અચાનક આટલા બધા રૂપિયા મળવાથી આખી ટીમને લાગ્યું કે કિસ્મત ખુલી ગઇ, પરંતુ આ મામલામાં ફસાવા કરતા તેમણે પોલીસે બોલાવવી જ યોગ્ય સમજી. તેમણે તુરત જ આ અંગે પોલીસને સૂચિત કરી. જાણ થતાં જ પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી અને રૂપિયાને સીઝ કરી લીધા. જોકે એ વાતની તપાસ કરવામાં આવી રહી છેકે આ પૈસા આવ્યા ક્યાંથી? જોકે પોલીસે આ મામલે કોઇ આતંકવાદી હાથ હોવાની સંભાવનાને નકારી છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
