For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાની 60 કંપનીઓએ ટ્રમ્પની ટેરિફ નીતિનો વિરોધ કર્યો

અમેરિકાની 60 ઔદ્યોગિક સંસ્થાનો ઘ્વારા ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિનો વિરોધ કરવામાં આવ્યો છે. બુધવારે આ 60 સંગઠનો ઘ્વારા રાષ્ટ્રપતિ વિરુદ્ધ તેમની લડાઈ જાહેર કરી દીધી.

|
Google Oneindia Gujarati News

અમેરિકાની 60 ઔદ્યોગિક સંસ્થાનો ઘ્વારા ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિનો વિરોધ કરવામાં આવ્યો છે. બુધવારે આ 60 સંગઠનો ઘ્વારા રાષ્ટ્રપતિ વિરુદ્ધ તેમની લડાઈ જાહેર કરી દીધી. 60 સંગઠનોનું ડોનાલ્ડ ટ્રમ્પ સામે આવવું લોકોની કલ્પના બહારની બાબત છે. આ 60 કંપનીઓના સંયુક્ય સંગઠનનું નામ અમેરિકન્સ ફોર ફ્રી ટ્રેડ છે. આ સંગઠનની શરૂઆત ડોનાલ્ડ ટ્રમ્પના તે પગલાં પછી થઇ જેમાં ટેરિફ પ્રયોગ અને છૂટ મેળવવાના ઉદેશથી બિલિયન ડોલરના કંપનીઓના પ્રયોગ અને કોશિશ વિશે વાત કરવામાં આવી.

Donald Trump

મેન્યુફેક્ચરનું નુકશાન કરી રહી છે નવી નીતિઓ

નેશનલ મરિન મેન્યુફેક્ચર એસોસિયેશનના ટોચ લોબિસ્ટ નિકોલ વેશીલારોજ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઘણા સંગઠનો એવા છે જેઓ વિચારે છે કે આવું નહીં થવા દઈએ પરંતુ ટેરિફ પ્રભાવ થી હવે બધા જ આવું કહેવા માટે મજબુર છે કે હવે બસ ઘણું થયું. આ સંસ્થાના સભ્યો ટ્રમ્પની વિરુદ્ધ છે કારણ કે ટેરિફના કારણે ખર્ચ 35 ટકાથી વધ્યો છે.

આ પણ વાંચો: ટ્રમ્પનો એપલને આદેશ, ચીનને બદલે અમેરિકામાં પ્રોડક્ટ તૈયાર કરે

નિકોલના જણાવ્યા મુજબ, આ નીતિ તેમને ક્યાંય પણ લઈને નહીં જાય. ટ્રમ્પ વહીવટ વારંવાર કહે છે, 'અમે અમેરિકાને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ', તે માત્ર પ્રતિકૂળ અસર કરશે તે અમેરિકન ઉત્પાદકોને અસર કરી રહ્યું છે. ટ્રમ્પ 50 બિલિયન ડોલર્સ ચિની ઉત્પાદનો, કે જે મોટે ભાગે મશીનરી અને ઇલેક્ટ્રોનિક સેક્ટર અને અર્ધ વાહક સાથે સંબંધિત છે 25 ટકા ટેરિફ લાદી દીધો છે. આ ઉપરાંત, સ્ટીલ પર 25 ટકા અને 10 ટકા વિદેશી એલ્યુમિનિયમનો ટેરિફ લાદવામાં આવ્યો છે.

English summary
Industry groups start a war against President Donald Trump's trade tariffs in US
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X