• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તે 5 કલાક સુધી સેક્સ માણી શકે છે, તેને નાની વયના યુવકો સાથે વધુ મજા આવે છે

|

લંડન, 27 માર્ચ: એ જાણીને તમને આશ્ચર્ય થશે કે તે દિવસમાં ઓછામાં ઓછા પાંચ વખત સેક્સનો આનંદ માણવા માંગે છે. તેનો દાવો છે કે તેણે અત્યાર સુધી 300થી વધારે લોકો સાથે સેક્સ માણી ચૂકી છે. તે સેક્સ ટોયને ટેસ્ટ કરવાનું કામ કરે છે. આ કોંઇ ફેન્ટસી કહાણી નથી, આ ઇંગ્લેન્ડમાં રહેનારી સામાન્ય મહીલા નેસા જે ની વાસ્તવિકતા છે. નેસા સેક્સ એડિક્શનની શિકાર છે અને હવે તો તે આના છૂટકારા માટે પોતાની સારવાર પણ કરાવી રહી છે.

લંડનના એક જાણીતા સમાચાર પત્ર અનુસાર પોતાની આ લતને કારણે નેસા ઇલાજનો સહારો લઇ રહી છે. સાથે સાથે નેસાની નોકરી પણ તેને લતને સંભાળવામાં મદદ કરી રહી છે. નેસા સેક્સ ટોયઝને ટેસ્ટ કરવાનું કામ કરે છે. તે અલગ અલગ ટોયઝનો રિવ્યૂ કરે છે.

નેસાને પોતાના એડિક્શનનો અહેસાસ ત્યારે થયો જ્યારે તે 16 વર્ષની હતી અને તેણે પહેલીવાર કોઇની સાથે શારિરીક સંબંધ બાંધ્યો. ઘણીવાર તો તે સુપર માર્કેટ જેવા સ્થળોએ ફરતી વખતે અજનબીઓને મળતી અને તેમને ઘરે આવવાનું નિમંત્રણ આપી દેતી.

નેસાના કેટલાંક દાવા તો ચોંકાવનારા છે, જેમકે તેને નાની વયના પાર્ટનર સાથે સેક્સ માણવામાં આનંદ આવે છે વગેરે.. નેસાને આ સ્થિતિમાં વધું શું થાય છે વાંચો સ્લાઇડરમાં...

નેસા જે ની વાસ્તવિકતા

નેસા જે ની વાસ્તવિકતા

નેસાને પોતાના એડિક્શનનો અહેસાસ ત્યારે થયો જ્યારે તે 16 વર્ષની હતી અને તેણે પહેલીવાર કોઇની સાથે શારિરીક સંબંધ બાંધ્યો. ઘણીવાર તો તે સુપર માર્કેટ જેવા સ્થળોએ ફરતી વખતે અજનબીઓને મળતી અને તેમને ઘરે આવવાનું નિમંત્રણ આપી દેતી.

નેસા જે ની વાસ્તવિકતા

નેસા જે ની વાસ્તવિકતા

નેસાના કેટલાંક દાવા તો ચોંકાવનારા છે. તેનું કહેવું છે કે તે એક દિવસ સતત પાંચ કલાક સુધી સેક્સ માણવામાં વ્યસ્ત રહી શકે છે. મેડિકલ ડિક્શનરીમાં આ પ્રકારની આદતવાળાઓને હાઇપરસેક્સુઅલ કહેવામાં આવે છે.

નેસા જે ની વાસ્તવિકતા

નેસા જે ની વાસ્તવિકતા

નેસાનું કહેવું છે કે સેક્સ નહીં માણવાથી તેને ગુસ્સો આવે છે.

નેસા જે ની વાસ્તવિકતા

નેસા જે ની વાસ્તવિકતા

નેસાનું કહેવું છે કે સેક્સ પાર્ટનરની પસંદગી કરતા પહેલા તે તેની સાથે ચોખવટ કરી લે છે કે તે નુકસાન પહોંચાડનાર તો નથી ને. જ્યારે મને લાગે છે કે બધું જ બરાબર છે ત્યારે જ અમે એક સાથે ઘરે જઇએ છીએ.

નેસા જે ની વાસ્તવિકતા

નેસા જે ની વાસ્તવિકતા

નેસાનું કહેવું છે કે તેને મહિલા અથવા ઓછી ઉંમરની વ્યક્તિ સાથે પણ સેક્સ કરવું પણ સારું લાગે છે.

નેસા જે ની વાસ્તવિકતા

નેસા જે ની વાસ્તવિકતા

જોકે એવું નથી કે નેસા માત્ર અજાણ્યા લોકો સાથે જ રહે છે, તેમના લાંબા સમય સુધી પણ સંબંધો રહ્યા છે અને હાલમાં તેનો એક બોયફ્રેંડ પણ છે.

નેસા જે ની વાસ્તવિકતા

નેસા જે ની વાસ્તવિકતા

નેસા માને છે કે તેની આ આદતના કારણે તેના ઘણા બોયફ્રેંડ તેને છોડીને પણ જતા રહ્યા છે. સાથે સાથે તેની બહેનપણીઓ પણ તેનાથી દૂર રહે છે કારણ કે તેમને એવું લાગે છે કે તેમના બોયફ્રેંડને પણ નેસા આકર્ષિત કરી લેશે.

English summary
A British woman said that i have had sex with 300 partners.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more