• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

...મિ લોર્ડ, મારી પત્ની પુરૂષ છે, 19 વર્ષે પડી ખબર !

By Kumar Dushyant
|
couple
લંડન, 27 નવેમ્બર: બેલ્જિયમમાં જેન નામના એક 64 વર્ષીય વ્યક્તિએ પોતાની પત્નીથી છુટકારો મેળવવા માટે તેને પુરૂષ જાહેર કરવાની કાર્યવાહી શરૂ કરી દિધી છે. જેને કહ્યું છે કે લગ્નના 19 વર્ષ બાદ ખબર પડી કે તેની 48 વર્ષીય પત્ની એક પુરૂષ છે, જે લિંગ બદલીને મહિલા બની હતી.

અંગ્રેજી સમાચાર પત્ર 'ધ ટેલીગ્રાફ'ના અહેવાલ મુજબ જેને 1993માં મોનિકા નામની ઇંડોનેશિયાઇ મહિલા સાથે લગ્ન કર્યા છે. જેને કહ્યું હતું કે અમારી વચ્ચે બધુ જ બરાબર ચાલી રહ્યું હતું. મને ક્યારેય અહેસાસ થયો નથી કે મારી પત્ની એક પુરૂષ છે. મને ક્યારેય મોનિકાની અંદર પુરૂષ જેવા લક્ષણો જોવા મળ્યા નથી. સેક્સ દરમિયાન પણ મને ક્યારેય અહેસાસ થયો નથી કે તે એક પુરૂષ છે.

જેનનું કહેવું છે કે મારી પહેલી પત્નીથી બે બાળકો હતા, માટે મે અને મોનિકાએ બાળક ન પેદા કરવાનો નિર્ણય કર્યો હતો. જેને કહ્યું હતું કે મારા એક મિત્રએ મને જણાવ્યું હતું કે તેને સાંભળ્યું છે કે મોનિકા એક પુરૂષ છે, પરંતુ મે અને મારા પુત્રએ આ વાતનો ઇન્કાર કરી દિધો હતો. જેને કહ્યું હતું કે તે તેની પત્નીથી અલગ થવા માંગે છે અને તેના તેમને કાનૂની કાર્યવાહી શરૂ કરી દિધી છે.

English summary
A 64-year-old Belgian man wants to have his marriage annulled after he discovered that his Indonesian wife of 19 years had been born a man and had later undergone a sex change.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more