• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમેરિકાના વર્જીનિયામાં ગોળીબાર, 11ના મોત, 6 ઘાયલ

|

અમેરિકાના વર્જીનિયા બીચમાં માસ શૂટિંગના સમાચાર આવી રહ્યા છે. આ ઘટનામાં 11 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 6 લોકો ઘાયલ થઈ ગયા છે. જે માહિતી મળી રહી છે તે મુજબ હુમલાખોરને પોલિસે ગોળી મારી દીધી છે. કહેવામાં આવી રહ્યુ છે કે આરોપી વર્જીનિયા બીચમાં જ નોકરી કરતો હતો. પોલિસ અનુસાર ગોળીબારની આ ઘટના શુક્રવારે સ્થાનિક સમય અનુસાર સાંજે 4 વાગ્યા પછી બની. વર્જીનિયાના ગવર્નર રાલ્ફ નોર્થમે કહ્યુ, 'આ વર્જીનિયા બીચ આખા કૉમનવેલ્થ માટે ત્રાસદાયક દિવસ છે. આ ગોળીબારના શિકાર થયેલા લોકો અને તેમના પરિજનો સાથે ઉંડી સંવેદના છે.'

આ પણ વાંચોઃ વિદ્યાર્થીઓ આનંદો, કેન્દ્રીય મંત્રિમંડળની પહેલી બેઠકમાં લેવાયો આ મોટો ફેસલોઆ પણ વાંચોઃ વિદ્યાર્થીઓ આનંદો, કેન્દ્રીય મંત્રિમંડળની પહેલી બેઠકમાં લેવાયો આ મોટો ફેસલો

English summary
America: 11 killed, 6 injured in Virginia Beach shooting, suspect gundowned
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X