For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક સમયે પાર્લરમાં નોકરી કરતા હતા અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

barack-obama-obama
વોશિંગ્ટન, 22 જૂન: ભારતમાં જ્યાં વડાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનું બાળપણ ચા વેચીને ગુજાર્યું તો અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું જીવન પણ કર્મ સંઘર્ષમાં વીત્યું નથી. સમાચાર અનુસાર રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલ ઓબામાએ પોતાની સ્ટૂડેન્ટ લાઇફ દરમિયાન ન્યૂનતમ સેલરી પર નોકરી પર જીવન માટે મહત્વપૂર્ણ અનુભવ મેળવ્યા છે.

લૉની ડિગ્રી પ્રાપ્ત કરતાં પહેલાં કરવામાં આવેલી આ નોકરીથી તેમનામાં આત્મવિશ્વાસમાં વધારો થયો. હવે આ દંપત્તિ ઇચ્છે છે કે તેમની પત્ની ટીનએજએસ પુત્રીઓ પણ આ સત્યને જાણે. રાષ્ટ્ર્પતિ ઓબામાએ પોતાની સ્ટૂડન્ટ લાઇફમાં રોબિન બાસ્કિનના આઇસ્ક્રિમ પાર્લર પર આસિસ્ટંટ અને એક પેંટરના રૂપમાં કામ કર્યું હતું, જ્યારે મિશેલ એક બુક બાઇડિંગની દુકાનમાં કામ કરતી હતી.

એક મેગેજીનને આપેલા ઇન્ટરવ્યુંમાં મિશેલે કહ્યું, 'અમને અમારી પુત્રીઓને એ વાતથી અવગત કરવા જોઇએ કે પૈસા કમાવવા જોઇ આસાન કામ નથી. અમે તેમને એક એવી તક આપવા માંગીએ છે કે કામ કરીને મળનાર મહેનતાણું હંમેશા મનોરંજક, ઉત્સાહજનક અને સારું હોતું નથી. ઘણીવાર માતા-પિતા મોટાભાગે આ દૌરમાંથી પસાર થાય છે. જો કે અમેરિકન રાષ્ટ્રપતિ પોતાના બાળકોને લક્સરીમાં રહેવાના બદલે આત્મનિર્ભર બનવાને વધુ મહત્વ આપે છે.

English summary
American President Obama had job ice cream parlor with struggle.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X