• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બેંગકોક બ્લાસ્ટનો ભયાનક વીડિયો આવ્યો સામે

|

બેંગકોક, 18 ઓગસ્ટ: સોમવારે બેંગકોકમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેનો આજે ભયાનક વીડિયો સામે આવ્યો છે. કેવી રીતે બેંગકોકના ભીડભાડવાળું માર્કેટ પળવારમાં લાશોનું ઢેર બની જાય છે, આ વીડિયોમાં સામે આવ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્ફોટ થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં સોમવારે મોડી સાંજે ઈરાવન નામના એક હિંદુ મંદિર પાસે થયો હતો. જેમાં 16 લોકોના મોત થયા હતા જ્યારે 30 લોકો ગંભીર રીતે ઘવાયા હતા.

આ વિસ્તાર ઘણો ભીડ-ભાડ વાળો છે. આ બોમ્બ બ્લાસ્ટની કેટલીક તસ્વીરો અમારા વાંચક રાહુલ શાહી અને યુવરાજ શાહી દ્વારા બેંગકોકથી સીધી જ મોકલવામાં આવી છે. આ બંને યુવકો ભારતીય છે અને પાછલા ત્રણ વર્ષથી બેંગકોકમાં નોકરી કરે છે. તસવીરો જોવા માટે અહીં ક્લિક કરો...

બેંગકોક બ્લાસ્ટનો ભયાનક વીડિયો જુઓ...

English summary
This is an EXCLUSIVE FOOTAGE of Bangkok bomb blast that killed atleast 27 people and ijured 123 others on 17 August 2015. Click to see how a busy complex turned into a place full of corpses and blood all around within few second.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X