BBC 100 Women 2020: કયાં મહિલાઓને સામેલ કરવામાં આવ્યાં?
બીબીસીએ 2020 માટે દુનિયાની 100 પ્રેરક અને પ્રભાવશાળી મહિલાઓની યાદી તૈયાર કરી છે.
આ વર્ષે પસંદ કરવામાં આવેલી મહિલાઓમાં- સના મારીન જે ફિનલૅન્ડમાં મહિલાઓનાં નેતૃત્વ વાળી ગઠબંધન સરકારનાં વડાં પ્રધાન છે, જેન ફૉન્ડા, જે પર્યાવરણ કાર્યકર અને અભિનેત્રી છે અને સારા ગિલબર્ટ, જે ઑક્સફર્ડનાં કોરોના વાઇરસ વૅક્સિન રિસર્ચ ટીમનાં વડાં છે. અન્ય લોકોમાં એ લેખિકા સામેલ છે જેમણે વુહાનમાં લૉકડાઉન દરમિયાન ત્યાંના જીવન પર દસ્તાવેજ તૈયાર કર્યા છે અને એક ગાયિકા-ગીતકારનો પણ સમાવેશ થાય છે જે મહિલાઓ વિરુદ્ધ હિંસાના વિષય પર બોલે છે. 100 મહિલાઓની આ યાદીમાં એક સ્થાન દુનિયાનાં એ અગણિત મહિલાઓના સન્માનમાં ખાલી રાખવામાં આવ્યું છે, જેમણે આ અસામાન્ય વર્ષમાં બીજાની મદદ માટે ભારે ત્યાગ કર્યા છે.
Click here to see the BBC interactive
આ 100 મહિલાઓની પસંદગી કેવી રીતે કરાઈ?
બીબીસીએ 100 વુમન ટીમે ખુદે અને બીબીસી વર્લ્ડ સર્વિસ નેટવર્કની લૅંગ્વેજ ટીમોએ સૂચવેલાં અનેક નામોમાંથી એક શૉર્ટલિસ્ટ તૈયાર કરી છે.અમે એવાં મહિલાઓની શોધમાં હતાં જે ગત 12 મહિનાથી સમાચારોમાં રહ્યાં કે સમાચારોને પ્રભાવિત કર્યા.તેમજ તેઓએ પાસે પ્રેરણાદાયી કહાણીઓ છે, જેમણે કંઈક મહત્ત્વનું હાંસલ કર્યું છે કે પોતાના સમાજને પ્રભાવિત કર્યો હોય, પણ એ જરૂરી નથી કે તેમના કામને લઈને સમાચાર બન્યા હોય.બાદમાં આ નામોનું આ વર્ષની થીમ, એ મહિલાઓ જેમણે બદલાવની આગેવાની લીધી (મહિલાઓ જેમણે પરિવર્તનનું નેતૃત્વ કર્યું), તેનું આકલન કરવામાં આવ્યું અને અંતિમ નામ પસંદ કરતાં પહેલાં ક્ષેત્રીય પ્રતિનિધિત્વ અને નિષ્પક્ષતાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું.
- ગુજરાત સિવાયનાં રાજ્યોમાં કોરોના વાઇરસનો ચેપ કેટલો જોખમી બની રહ્યો છે?
- સૂકાભટ કચ્છમાં ખેડૂતો લાખો રૂપિયાની કમાણી કેવી રીતે કરી રહ્યા છે?
ફોટો કૉપીરાઇટ્સ : મૅલબર્ન વિશ્વવિદ્યાલય, કિમ સૂહાઈયોન, ક્વોક ડાટ, રચતા સંગરૉડ, ફી-ગ્લોરિયા, ગ્રોનેમેયર, રકયન બ્રમસ્તો, એનસીઆઈડી, થૉમસ લાઇસને, નંદર, કુંજન જોશી, શજન સૈમ, શાહબાઝ શાઝી, એક્સકીમિયા, અર્શ અશૌરિનિયા, યુએનએચઆરસી, નૈંસી રાચેદ, એમિલી એલમન્ડ બરાર, આઈસીએઆરડીએ, 89અપ, નો આઇસોલેશન, એના ખોદરેવા, બોગ્દાનોવા એકતેરિના, અનાસ્તાસિયા, વોલ્કોવા-સિડની મૉર્નિંગ હેરાલ્ડ, યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડ/જૉન કેયર્ન્સ, અર્વિદ, એરિક્સન, નેમોન્તે નેન્ક્વિમો, જેરોનિમો જુનેગા/એમેઝોન ફ્રન્ટલાઇન્સ, ઍલેજેન્ડા લોપેઝ, વિક્ટર હ્યુગો યાનેઝ રામોસ, રિક બકનન ફોટોગ્રાફી, એડી હર્નાંડીઝ ફોટોગ્રાફી, એન્ટ આઈ ફોટોગ્રાફી, ક્રિસ કૉલિંગ્રિજ, અબ્દેલહામિદ બેલહમિદી, કુન્મી ઓવોપેટુ, એલિયન પ્રોઝ સ્ટુડિયો, માસ્ટરકાર્ડ ફાઉન્ડેશન, કરેન ડોલવા, હન્ના મેંતઝ, ફોર્ટ્રેસ, વાઇસ મીડિયા ગ્રૂપ એલએલસી, વૈનેસા નકાતે, સાઇટેડ ડિઝાઇન સે ફ્રાન્સિસ મેવઝ, ઍંગેલો સ્ટુડિયો, ઝોલા ફોટો, ડેવિડ ગી, વિલ કિર્ક, પલોમા હર્બ્સટિન, મિગુએલ મેંડોઝા ફોટો સ્ટુડિયો, ક્રૅડિટ ડેનિસ ઍલ્સ, ઍલ્સ, શનિ ઢાંડા, ડાયોન્ડ વિલિયમ્સ, અલકેલડિયા મેયર ડે બગોટા, ગ્લોબલ નેટવર્ક ઑફ વીમેન પીસબિલ્ડર્સ, રીસ વિલિયમ્સ વિથ આર્ટિસ્ટ ઇન પ્રૅસિડેન્ટ્સ, સેબિસ્ટિયન લિંડસ્ટૉર્મ, ગેટી ઇમેજીસ, સાલસાબિલા ખૈરુનિસા, આંદ્રેઝ કેરેસે, ગુલનાઝ જુઝબાયેવા, ક્લેયર ગોડલે, ધ ઑસ્ટ્રેલિયન વૉટર ઍસોસિયેશન, વૂ બાયોજિયાન, લાઉરા કોટિલા પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ, ઓ'શેયા ટૉમેટી, મારિયા એસ્મે ડેલ રિયો, ગિયો સોલિસ, લૉરેન્ટ સેર્રોસી, ડીસીએમએસ, ઇન્તિ ગાજાર્દો, મૉર્ગન મિલર, હેલેના પ્રાઇસ હૈમ્બ્રૈચ, જૉન રૂસોના સૌજન્યથી, યુએન વીમેન/પ્લૉય ફુફેંગ.
ક્રૅડિટ
શબ્દ અને સંપાદકીય: અમેલિયા, બટરલી, લારા ઑવેન, લૉરિન બોઝકુર્ત, વૅલેરિયા પેરેસો, સ્ટેફાની ગબ્બટ; પ્રોડક્શન : ઍલિસન ટૉર્સ્ડેલ, ઍના લૂસિયા ગોંઝાલેઝ; ડેવલપમૅન્ટ : માર્તા, માર્ટિ માર્કસ, ક્લોઈ સ્પેલમૅન અને ડિઝાઇન : શૉન વિલ્મૉટ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો