For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિન ઇરાદાપૂર્વક ગર્લફ્રેન્ડની હત્યાના દોષી ઠર્યા ઑસ્કર પિસ્ટોરિયસ

|
Google Oneindia Gujarati News

પ્રિટોરિયા, 12 સપ્ટેમ્બર: દક્ષિણ આફ્રીકન એથલીટ ઑસ્કર પિસ્ટોરિયસને ગર્લફ્રેંડ રીવા સ્ટીનકેંપની હત્યાના મામલામાં બિનઇરાદાપૂર્વક હત્યાના મામલામાં દોષી ઠેરવામાં આવ્યા છે.

પ્રિટોરિયામાં ચાલી રહેલા મામલાની સુનાવણી બાદ જજે પૈરાલંપિક એથલીટને આ મામલામાં દોષી ઠેરવ્યા છે. જજ થોકોસાઇલ માસીપાએ પિસ્ટોરિયસને હથિયાર રાખવા અને કેટલાંક અન્ય આરોપોથી મુક્ત કરી દીધા. સજાનું એલાન આવતીકાલે એટલે કે શનિવારે કરવામાં આવશે.

જજે આ મામલામાં ગુરુવારે ચૂકાદો આપવાનું શરૂ કર્યું હતું. પહેલા દિવસે તેમણે પિસ્ટોરિયસને સ્ટીનકેંપની 'પૂર્વનિર્ધારિત હત્યા'ના આરોપોથી મુક્ત કરી દીધા હતા. પિસ્ટોરિયસ 15 વર્ષની સજા કાપી રહ્યા છે.

જોકે, જાણકારોનું માનવું છે કે પિસ્ટોરિયસને 7થી 10 વર્ષ સુધીની સજા થાય તેવું શક્ય છે.

વધુ સમાચાર વાંચો તસવીરોમાં...

ગયા વર્ષે થઇ હતી હત્યા

ગયા વર્ષે થઇ હતી હત્યા

પિસ્ટોરિયસ પર 29 વર્ષની પોતાની મહિલા મિત્ર રીવા સ્ટીનકેંપની હત્યા કરવાનો આરોપ હતો. જોકે તે આ આરોપોથી ઇનકાર કરતા રહ્યા છે. ગયા વર્ષે વેલેંટાઇન ડેના દિવસે (14 ફેબ્રુઆરી 2013ના રોજ) રીવાની હત્યા કરી દીધી હતી. પિસ્ટોરિયસનું કહેવું છે કે કોઇ બહારના શખ્સનો આભાસ થવાથી તેમણે ગોળી ચલાવી હતી.

પહેલા વિકલાંગ એથલીટ

પહેલા વિકલાંગ એથલીટ

'બ્લેડ રનર' નામથી જાણીતા પિસ્ટોરિયસ બંને પગથી અપંગ છે અને તેમ છતાં તેઓ બ્લેડની મદદથી ઓલંપિકમાં ભાગ લઇ ચૂક્યા છે. આવું કરનાર તેઓ વિશ્વના પહેલા વિકલાંગ એથલીટ છે.

બ્લેડ રનર

બ્લેડ રનર

'બ્લેડ રનર' નામથી જાણીતા પિસ્ટોરિયસ બંને પગથી અપંગ છે અને તેમ છતાં તેઓ બ્લેડની મદદથી ઓલંપિકમાં ભાગ લઇ ચૂક્યા છે. આવું કરનાર તેઓ વિશ્વના પહેલા વિકલાંગ એથલીટ છે.

અઢળક મેડલ્સ જીત્યા

અઢળક મેડલ્સ જીત્યા

'બ્લેડ રનર'એ સાઉથ આફ્રીકાને ઘણા મેડલ્સ અપાવ્યા છે.

મહિલા મિત્રની હત્યા મામલે કેસ ચાલ્યો

મહિલા મિત્રની હત્યા મામલે કેસ ચાલ્યો

પિસ્ટોરિયસ પર 29 વર્ષની પોતાની મહિલા મિત્ર રીવા સ્ટીનકેંપની હત્યા કરવાનો આરોપ હતો. જોકે તે આ આરોપોથી ઇનકાર કરતા રહ્યા છે. ગયા વર્ષે વેલેંટાઇન ડેના દિવસે (14 ફેબ્રુઆરી 2013ના રોજ) રીવાની હત્યા કરી દીધી હતી. પિસ્ટોરિયસનું કહેવું છે કે કોઇ બહારના શખ્સનો આભાસ થવાથી તેમણે ગોળી ચલાવી હતી.

દોષી ઠેરાતા પિસ્ટોરિયસ રડી પડ્યા

દોષી ઠેરાતા પિસ્ટોરિયસ રડી પડ્યા

કેસની કાર્યવાહી આ વર્ષે ત્રણ માર્ચના રોજ શરૂ થઇ હતી. આ દરમિયાન 37 લોકોની જુબાની લેવામાં આવી હતી. બિન નિર્ધારિત હત્યામાં દોષી ઠેરાતા પિસ્ટોરિયસ રડી પડ્યા

English summary
Blade Runner Oscar Pistorius found guilty of culpable homicide.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X