For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીની દોડમાં સામેલ થઇ શકે છે જિંદલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 28 ઓક્ટોબર: લૂસિયાણના ભારતીય અમેરિકન ગવર્નર બોબી જિંદલે વર્ષ 2016માં યોજનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની દોડથી અલગ રહેવાની મનાઇ કરી દિધી છે. ફોક્સ ન્યૂઝમાં જ્યારે જિંદલને પૂછવામાં આવ્યું કે શું તે વર્ષ 2016ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની દોડમાં ભાગ લેશે તો તેમનો જવાબ 'ઇમાનદારીથી કહું તો હું નથી જાણતો કે હું 2016માં શું કરીશ.' તેમને પૂછવામાં આવ્યું કે પરંતુ તમે તેનું ખંડન પણ કરતા નથી. શું તમે મનાઇ કરી રહ્યાં છો? બોબી જિંદલે જવાબ આપ્યો નહી. હું કહી રહ્યો છું કે અત્યારે કંઇપણ કહેવું ઉતાવળ હશે.'

એક પ્રશ્નના જવાબમાં તેમને કહ્યું કે 'હું વિચારોનું દ્વંદ અને ચર્ચા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. પહેલાં આ અમે લડાઇ જીતી લઇએ, પછી અમે બહુમતવાળ પક્ષ બનવા માટે હકદાર હોઇશું.'

boby-jindal

બોબી જિંદલે તાજેતરમાં જ 'અમેરિકા નેક્સ્ટ'ની શરૂ કરી છે જેને રાષ્ટ્રપતિ પદની તેમની મહત્વાકાંક્ષાનો ભાગ સમજવામાં આવે છે. તેમને કહ્યું હતું કે રિપબ્લિકન પાર્ટીનું આગામી કામ વર્ષ 2016ના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પર નહી પરંતુ આગામી વચગાળાની ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરવી છે.

English summary
Louisiana's Indian American Governor Bobby Jindal, an emerging Republican party star, believes it's still way too early to announce whether or not he's running for president in 2016.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X