For Quick Alerts
For Daily Alerts
અમેરિકી સુપ્રીમ કોર્ટમાં બોમ્બની ધમકી, ખાલી કરાવાયું પરિસર - રિપોર્ટ
યુ.એસ.ના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેનને શપથ લેતા પહેલા યુ.એસ. સુપ્રીમ કોર્ટમાં બોમ્બની ધમકી મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. સીએનએનના અહેવાલ મુજબ, અમેરિકી સુપ્રીમ કોર્ટમાં બોમ્બની ધમકી મળ્યા બાદ કેમ્પસ ખાલી કરવામાં આવી રહ્યો છે, તેમજ બોમ્બ સ્ક્વોડને એલર્ટ કરી દેવામાં આવી છે. આ મામલે વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે.
રાષ્ટ્રપતિ જો બીડેન માટે ડોનાલ્ડ ટ્રંપે છોડી ચિઠ્ઠી, સંબોધનમાં લખ્યું - હુ પાછો આવીસ