• search

દુનિયામાં આ દેશોની મહિલાઓ હોય છે સૌથી વધુ સેક્સી!

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    brazil
    નવી દિલ્હી, 20 જૂન: શું તમને ખબર છે કે દુનિયામાં સૌથી વધુ સેક્સી મહિલાઓ ક્યાંની છે? જો નહી, તો એક સર્વેમાં જાહેર કરવામાં આવેલી લિસ્ટ પર નજર કરો જેમાં તે દેશોના નામ છે જ્યાંની મહિલાઓ સૌથી વધુ સેક્સી છે. એટલું નહી પરંતુ આ સર્વેમાં જે દેશોના પુરૂષો સૌથી વધુ સેક્સી છે તેમની યાદી જાહેર કરવામાં આવી છે.

    જો કે ટ્રાવેલ ડેટિંગ વેબસાઇટ 'મિસ ટ્રાવેલે' પોતાના સભ્યો વચ્ચે કરવામાં આવેલા સર્વેથી આ પ્રકારના પરિણામો સામે આવ્યા છે. આનાથી પોતાના મહિલા અને પુરૂષ સભ્યોએ કહ્યું કે તે પોત-પોતાના ડેટિંગ પાર્ટનરની સાથે અનુભવના આધારે આ લિસ્ટ બનાવે કે કયા દેશની મહિલાઓ અને પુરૂષ સૌથી વધુ સેક્સી હોય છે.

    સર્વેના પરિણામો અનુસાર આ દેશનો પુરૂષ વધુ સેક્સી હોય છે:
    10. નેધરલેંડ
    9. કેનેડા
    8. બ્રાજીલ
    7. આયરલેંડ
    6. અમેરિકા
    5. સ્પેન
    4. સ્કૉટલેંડ
    3. બ્રિટેન
    2. ઇટલી
    1. ઓસ્ટ્રેલિયા

    આ પ્રમાણે આ દેશોની મહિલાઓ સૌથી વધુ સેક્સી જોવા મળી છે:

    10. કેનેડા
    9. દક્ષિણ આફ્રિકા
    8. બુલ્ગેરિયા
    7. ઓસ્ટ્રેલિયા
    6. સ્પેન
    5. ફિલિપાઇન્સ
    4. બ્રિટેન
    3. કોલંબિયા
    2. રૂસ
    1. બ્રાજીલ

    જવા દો આ યાદીને તમે કેટલી ગંભીરતા પૂર્વક લો છો, તે સંપૂર્ણપણે તમારા વિવેક પર નિર્ભર છે.

    English summary
    Travel dating website MissTravel asked members both men and women to rate the nationalities they find sexiest in a dating partner. The answers revealed a preference for women from South America (Brazil's got more than just hot soccer) and men from Down Under, with sexiness found in countries everywhere between.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more