• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બ્રિટીશ છોકરી પર 90 નરાધમોએ ગુજાર્યો બળાત્કાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લંડન, 12 માર્ચ: બ્રિટીશમાં તરૂણી પર 90 લોકોએ કથિત રીતે બળાત્કાર ગુજાર્યો છે. આ હચમચાવી દેનાર ઘટના છે. 16 વર્ષની છોકરીએ કહ્યું હતું કે આ એક મોટા આધાત સમાન છે. છોકરી કથિત રીતે સેક્સ રેકેટમાં ફસાઇ ચુકી છે.

ડેલી એક્સપ્રેસના અનુસાર તે અસહાય છોકરી ગંભીર પરિસ્થિતીઓમાં બળાત્કારીઓ દ્રારા પકડાઇ ગઇ. બ્રિટેનમાં યૌન શોષણ અને આજકાલ ગુલામી વ્યવસ્થાને સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસે આ કરતૂતના માધ્યમથી ઉજાગર કરી હતી. આ ગ્રુપના ચેરમેન એંડ્રુયૂ વાલિસે આ રિપોર્ટ જાહેર કર્યો છે. તેમને કહ્યું હતું કે હવે તે છોકરી સુરક્ષિત છે.

સીએસજેના વર્ક અને પેન્શન સેક્રેટરી ઇયાન ડુનકલ સ્મિથે કહ્યું હતું કે ગત વર્ષે બ્રિટેનમાં આ પ્રકારના 1000 પીડિતોની જાણ થઇ છે. જેમાં મોટા ભાગે બાળકીઓ છે. મોટાભાગે વેશ્યાવૃતિ, અપરાધ અને ઘરોમાં કામ કરવાના માટે મજબૂર કરવામાં આવી હતી.

English summary
A teenage girl in Britain was raped by 90 different men in one weekend after allegedly being enslaved by a sex ring, a shock new report has claimed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X