For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અહીં દરવર્ષે થાય છે 1.30 કરોડથી વધારે ગર્ભપાત!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 જાન્યુઆરી: એક બાજુ બાળકને ગર્ભમાં નહીં મારવાની અપીલ કરવામાં આવે છે. ગર્ભપાતને રોકવા માટે દુનિયાભરમાં કઠોર કાયદો બનાવવાની વાત કહેવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ ગર્ભપાતના આંકડામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. આવો જ એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. એક દેશ એવો પણ છે જેમાં દરવર્ષે 1.30 કરોડથી વધારે ગર્ભપાત કરવામાં આવે છે.

abortion
હા આ આંકડા ચોંકાવનારા છે, પરંતુ આ રિપોર્ટ સ્પષ્ટ કરે છે કે ચીનમાં દરવર્ષે લગભગ 1.30 કરોડ ગર્ભપાત કરાવવામાં આવે છે. જેમાં સૌથી વધારે સંખ્યા યુવતીઓની છે. રિપોર્ટ અનુસાર ચીનમાં ગર્ભબાત કરાવનારી મહિલાઓમાં યુવતીઓની સંખ્યા સતત વધી રહી છે. ચીનમાં ગર્ભપાત કરાવનાર મહિલાઓમાં 91 ટકા યુવતીઓ છે.

મીડિયા રિપોર્ટ અનુસાર લગ્ન પહેલા શારિરીક સંબંધ બનાવનાર યુવતીઓમાંથી 20 ટકાથી વધારેમાં ગર્ભ અવાંછિત હોય છે અને તેમાંથી 91 ટકા યુવતીઓ ગર્ભપાત કરાવે છે. ચીની અખબાર પીપુલ્સ ડેલી અનુસાર ચીનમાં ગર્ભપાત કરાવનાર મહિલાઓમાં સૌથી વધારે સંખ્યા 25 વર્ષથી ઓછી ઉંમરની યુવતીઓની છે. તેમાં સૌથી વધારે સંખ્યા યૂનિવર્સિટીની યુવતીઓની હોય છે.

English summary
13 million abortions occur in China country each year. The United States, by comparison, reports that there are one million abortions annually.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X