For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીને માન્યું, ગાયબ થયેલ ઇન્ટરપોલ ચીફ તેમની પાસે, તપાસ ચાલી રહી છે

ચીને કહ્યું કે ગાયબ થયેલ ઇન્ટરપોલ ચીફ મેક હોગવઈ તેમની પાસે છે અને તેમની તપાસ ચાલી રહી છે.

|
Google Oneindia Gujarati News

ચીને કહ્યું કે ગાયબ થયેલ ઇન્ટરપોલ ચીફ મેક હોગવઈ તેમની પાસે છે અને તેમની તપાસ ચાલી રહી છે. ચીને રવિવારે આ બાબતે જાણકારી આપી. આ પહેલા મેગની પત્ની ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે મેગ ગાયબ થતા પહેલા તેને ચપ્પુનો ફોટો મોકલ્યો હતો, જે કોઈ ખતરા તરફ ઈશારો કરે છે. 29 સપ્ટેમ્બર દરમિયાન ઇન્ટરપોલ ચીફ ફ્રાન્સથી ચીન માટે નીકળે છે. મેગની પત્ની ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે મેગના ચીન પહોચતાની સાથે જ તેમની સાથે સંપર્ક તૂટી ગયો, ત્યારથી તેમના વિશે કોઈ ખબર નથી.

china

મેક હોગવઈ નવેમ્બર 2016 દરમિયાન ઇન્ટરપોલના રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, જેમનો કાર્યકાલ 2020 દરમિયાન પૂરો થઇ રહ્યો છે. આ પહેલા તેઓ ચીનમાં સાર્વજનિક સુરક્ષાના ઉપાધ્યક્ષ અને રાષ્ટ્રીય નશીલા પદાર્થના નિયંત્રણ આયોગના ઉપાધ્યક્ષ રૂપે કામ કરી ચુક્યા છે. તેઓ ચીનમાં નેશનલ કાઉન્ટર ટેરરિઝમ ડાયરેક્ટર તરીકે પણ કામ કરી ચુક્યા છે. 64 વર્ષના મેગ ચીનના રહેવાસી છે, જેઓ પેકીંગ યુનિવર્સીટીથી ગ્રેજ્યુએટ છે. મેગે 1972 દરમિયાન રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો.

English summary
Chinese Interpol missing is under investigation for unspecified violations of the law
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X