• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો, કયા દેશમાં કેટલી ઉમરે કરાય છે સંમતિથી સેક્સ

|

મહિલા વિરુદ્ધના ગુનાઓને રોકવા માટે એન્ટિ રેપ લોની કેટલીક ભલામણોને બહાલી આપવામાં આવી છે. નાણામંત્રી પી. ચિદમ્બરમની આગેવાની હેઠળ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ(જીઓએમ)એ બિલના તમામ મુદ્દાઓ પર સહમતિ દર્શાવી છે. સંમતિથી સેક્સની ઉમર 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવાની ભલામણો પર એકમત જોવા મળ્યો છે. મહિલા અને બાળ વિકાસમંત્રી કૃષ્ણા તીરથ તેનો વિરોધ કરી રહ્યાં હતા. આ સાથે જ કોઇ મહિલાનો પીછો કરવો અથવા અશ્લિલ ઇશારા કરવા, એકીટશે જોવું વિગેરેનો બિનજામીનપાત્ર ગુનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં કેટલાક દેશોમાં સંમતિથી સેક્સ માટેની નક્કી કરવામાં આવેલી ઉમર કેટલી છે, તે અંગે આછેરી માહિતી આપવામાં આવી છે.

બની શકે કે સર્વ સહમતિ સાથે આજે કેબિનેટમાં આ બિલ રજૂ કરવામાં આવે. આવું મહિલાઓ વિરુદ્ધ થઇ રહેલા ગુનાઓને રોકવા સાથે જોડાયેલા આપરાધિક કાયદા સંશોધન વિધેયકમાં સંશોધન કરવાના હેતુથી કરવામાં આવી રહ્યું છે. ટીવી પર આવી રહેલા સમાચારો અનુસાર જીઓએમે સંમતિથી સેક્સની ઉમર 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષની કરવા અંગે ભલામણ કરી હતી જેના પર તમામ મંત્રી ગ્રુપોએ હામી ભરી છે.

તો ચાલો તસવીરોના માધ્યમથી વિવિધ દેશોમાં સંમતિથી સેક્સ માટેની નક્કી કરવામાં આવેલી ઉમર કેટલી છે, તેની આછેરી માહિતી મેળવીએ. ( નોંધઃ અહીં આપવામા આવેલી વિવિધ દેશોમાં સંમતિથી સેક્સની પરવાનગી માટેની ઉમર વિકીપીડિયા અને અવેર્ટ ડોટ ઓરાજી સહિતની વેબસાઇટ પરથી લેવામાં આવી છે)

જાણો કયા દેશમાં કેટલી ઉમરે છે સંમતિથી સેક્સની પરવાનગી

જાણો કયા દેશમાં કેટલી ઉમરે છે સંમતિથી સેક્સની પરવાનગી

અલબાનિયામાં 14 વર્ષ, અન્ડોરરામાં 16 વર્ષ, અર્જેન્ટિનિયામાં 15 વર્ષ, અર્મેનિયામાં 15 વર્ષ, ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષ.

જાણો કયા દેશમાં કેટલી ઉમરે છે સંમતિથી સેક્સની પરવાનગી

જાણો કયા દેશમાં કેટલી ઉમરે છે સંમતિથી સેક્સની પરવાનગી

બહ્માસ 16 વર્ષ, બેલ્જિયમ 16 વર્ષ, ભુટાન 18 વર્ષ, બોલિવિયા મહિલાઓ માટે 14 અને પુરુષો માટે 16 વર્ષ(પરણિત હોવા જરૂરી), બોસાનિયા 14 વર્ષ, બ્રાઝિલ 16 વર્ષ, બ્રુનેઇ 16 વર્ષ, બુરુનંદી 18 વર્ષ

જાણો કયા દેશમાં કેટલી ઉમરે છે સંમતિથી સેક્સની પરવાનગી

જાણો કયા દેશમાં કેટલી ઉમરે છે સંમતિથી સેક્સની પરવાનગી

કંબોડિયા 16 વર્ષ, કેમરૂન 21 વર્ષ, કેનેડા 16 વર્ષ, ચિલે 16 વર્ષ, ચીન 16 વર્ષ, કોલોમ્બિયા મહિલા માટે 12 અને પુરુષો માટે 14 વર્ષ, કોસ્ટા રિસા 15 વર્ષ, કોટે ડિલવોઇરે 15 વર્ષ, ક્રોટિઆ 14 વર્ષ, સાઇપ્રુસ 14 વર્ષ, ઝેચ રિપબ્લિક 15 વર્ષ.

જાણો કયા દેશમાં કેટલી ઉમરે છે સંમતિથી સેક્સની પરવાનગી

જાણો કયા દેશમાં કેટલી ઉમરે છે સંમતિથી સેક્સની પરવાનગી

ડેનમાર્ક 15 માર્ચ, ડિજિબોઉટી 18 વર્ષ, ડોમિનિકા 16 વર્ષ, ડોમોનિસિઅન રિપબ્લિક 18 વર્ષ.

જાણો કયા દેશમાં કેટલી ઉમરે છે સંમતિથી સેક્સની પરવાનગી

જાણો કયા દેશમાં કેટલી ઉમરે છે સંમતિથી સેક્સની પરવાનગી

ઇજીપ્ત 18 વર્ષ, એલ સાલ્વાડોર 18 વર્ષ, એસ્ટોનિયા 14 વર્ષ, ફિનલેન્ડ 16 વર્ષ.

જાણો કયા દેશમાં કેટલી ઉમરે છે સંમતિથી સેક્સની પરવાનગી

જાણો કયા દેશમાં કેટલી ઉમરે છે સંમતિથી સેક્સની પરવાનગી

ગબોન 18 વર્ષ, જોર્જિયા 14 વર્ષ, જર્મની 14 વર્ષ, ગિબ્રાલ્ટર 16 વર્ષ, ગ્રીસ 15 વર્ષ, ગૌતેમાલા મહિલાઓ માટે 14 અને પુરુષો માટે 16 વર્ષ, ગૌનેઆ 15 વર્ષ, ગુયાના 16 વર્ષ.

જાણો કયા દેશમાં કેટલી ઉમરે છે સંમતિથી સેક્સની પરવાનગી

જાણો કયા દેશમાં કેટલી ઉમરે છે સંમતિથી સેક્સની પરવાનગી

હોંડુરસ 15 અને 18 વર્ષ, હુંગરી 14 વર્ષ, આઇસલેન્ડ 14 વર્ષ, ઇન્ડોનેશિયા મહિલા માટે 16 અને પુરુષો માટે 19 વર્ષ, આયર્લેન્ડ 17 વર્ષ, ઇઝરાયેલ 16 વર્ષ, ઇટલી 14 વર્ષ, જાપાન 13 વર્ષ.

જાણો કયા દેશમાં કેટલી ઉમરે છે સંમતિથી સેક્સની પરવાનગી

જાણો કયા દેશમાં કેટલી ઉમરે છે સંમતિથી સેક્સની પરવાનગી

કઝાકિસ્તાન 18 વર્ષ, કેન્યા 16 વર્ષ, કેયર્જીસ્તાન 16 વર્ષ, લાત્વિયા 16 વર્ષ, લેબનોન 15 વર્ષ, લેસોથો મહિલા માટે 16 અને પુરુષો માટે 14 વર્ષ, લાઇચેત્નેસ્ટિન 14 વર્ષ.

જાણો કયા દેશમાં કેટલી ઉમરે છે સંમતિથી સેક્સની પરવાનગી

જાણો કયા દેશમાં કેટલી ઉમરે છે સંમતિથી સેક્સની પરવાનગી

માલ્તા 18 વર્ષ, મલેશિયા 16 વર્ષ, મૌરિતાનિયા 16 વર્ષ, મેક્સિકો 12-18 વર્ષ, મોલ્ડોવા 14-16 વર્ષ, મોનાકો 15 વર્ષ, મોંગોલિયા 16 વર્ષ, નેપાલ 16 વર્ષ, ન્યુઝીલેન્ડ 16 વર્ષ, નોર્વે 16 વર્ષ.

જાણો કયા દેશમાં કેટલી ઉમરે છે સંમતિથી સેક્સની પરવાનગી

જાણો કયા દેશમાં કેટલી ઉમરે છે સંમતિથી સેક્સની પરવાનગી

ઓમાન-પરણિત હોવા જરૂરી, પાકિસ્તાન 16-18 વર્ષ, પેનામા 12-14 વર્ષ, પેરુ 16-18 વર્ષ, ફિલિપાઇન્સ 18 વર્ષ, પોર્ટુગલ 14 વર્ષ, પુએર્ટો રિસો 14 વર્ષ, કતાર- પરણિત હોવા જરૂરી, રોમાનિયા 15 વર્ષ, રવાન્ડા 18 વર્ષ.

જાણો કયા દેશમાં કેટલી ઉમરે છે સંમતિથી સેક્સની પરવાનગી

જાણો કયા દેશમાં કેટલી ઉમરે છે સંમતિથી સેક્સની પરવાનગી

સાઉદી અરેબિયા- પરણિત હોવા જરૂરી, સેનેગલ 16 વર્ષ, સેરબિયા 18 વર્ષ, સેયચેલેસ 18 વર્ષ, સિંગાપોર 16 વર્ષ, સ્લોવાકિયા 15 વર્ષ, સ્લોવેનિયા 15 વર્ષ, સાઉથ આફ્રિકા 16 વર્ષ, સ્પેન 13 વર્ષ, શ્રીલંકા 16 વર્ષ, સેન્ટ કિટ્ટસ અને નેવિસ 16 વર્ષ, સુદાન 18 વર્ષ, સ્વેઝિલેન્ડ 16-14 વર્ષ, સ્વેડન 15 વર્ષ, સિરિયા 13 વર્ષ, સ્વિટ્ઝરલેન્ડ 16 વર્ષ.

જાણો કયા દેશમાં કેટલી ઉમરે છે સંમતિથી સેક્સની પરવાનગી

જાણો કયા દેશમાં કેટલી ઉમરે છે સંમતિથી સેક્સની પરવાનગી

તજીકિસ્તાન 17 વર્ષ, તનઝાનિયા 18 વર્ષ, ટ્રિનિદાદ અને ટોબેકો 16 વર્ષ, તુનિસિયા 20 વર્ષ તુર્કમેનિસ્તાન 16 વર્ષ, યુગાન્ડા 18 વર્ષ, યુકે 16 વર્ષ, યુએસએ 16 વર્ષ, ઉઝબેકિસ્તાન 16 વર્ષ, ઝિમ્બાબ્વે 16 વર્ષ.

lok-sabha-home

English summary
country with age of consent, GoM on anti rape bill reduces age of consent from 18 to 16 years.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more