For Daily Alerts

મેક્ડોનાલ્ડમાં ગયા હતા ખાવા ને વટાવી બેઠાં તમામ હદો
હર્ટફોર્ડશાયર, 29 માર્ચઃ ઇંગ્લેન્ડમાં આ અજબ-ગજબ ઘટના ત્યારે સામે આવી જ્યારે બુધવારે 30 વર્ષિય યુવક-યુવતી મેક્ડોનાલ્ડ પિઝ્ઝા ખાવા ગયા હતા. શૂટ-બૂટમાં પહોંચેલા આ યુગલે પહેલા પિઝ્ઝાનો ઓર્ડર આપ્યો અને ટોકન લઇને ટોઇલેટમાં જતા રહ્યાં. પહેલા યુવતી લેડીઝ ટોઇલેટમાં ગઇ અને પછી થોડીકવારમાં તેણે યુવકને ઇશારો કરીને અંદર બોલાવ્યો.
બન્નેની અંદર યૌન સંબંધ સ્થાપિત કરવાની ભૂખ એટલી તીવ્ર હતી કે ત્યાં ટોઇલેટની ફર્શ પર જ સેક્સ કરવાનું શરૂ કરી દીધું. બહાર ગ્રાહકોની ભારે ભીડને કંઇજ ખબર નહોતી કે ટોઇલેટની અંદર શુ ચાલી રહ્યું છે. ત્યાં જ અચાનક 40 વર્ષીય મહિલા પોતાની પુત્રી સાથે ટોઇલેટ ગઇ તો બધું જોઇને દંગ રહી ગઇ. તેણે તુરત મેનેજમેન્ટને જાણ કરી.
મેક્ડોનાલ્ડે તુરત એક્શન લેતા સુરક્ષાકર્મીઓને બાથરૂમમાં મોકલ્યા, જે બન્નેને પકડીને બહાર લઇ આવ્યા. તુરત રેસ્ટોરાં પ્રશાસને બન્નેને તુરત ત્યાંથી જતા રહેવા અપીલ કરી. મેક્ડોનાલ્ડના પ્રવક્તાએ મીડિયાને કહ્યું કે રેસ્ટોરાંએ આ ઘટનાને ગંભીરતાથી લેતા ત્વરિત પગલાં ભર્યા હતા. જ્યારે યુવક-યુવતીને બહાર બોલાવવામાં આવ્યા તો, બન્ને ઘણા ડરેલા હતા. અમે પોલીસને સૂચના આપી, પરંતુ તેમના વિરુદ્ધ કોઇ કેસ દાખલ કરાવ્યો નહોતો. Comments
English summary
A man and woman have been caught having sex in the toilets in McDonald’s
Story first published: Friday, March 29, 2013, 14:05 [IST]