જુઓ શું થયું જ્યારે હોટેલના રૂમમાં પહોંચી ગયો મગર!
હુમાની, 19 સપ્ટેમ્બર : ઝિમ્બબ્વેની એક હોટલમાં એક એવો પરોણો મહેમાન આવ્યો કે દરેક કર્મચારીઓના હોશ જ ઉડી ગયા. હા આ પરોણો મહેમાન કોઇ સાપ નહીં પરંતુ પાણીનો રાજા મગર હતો, જે હોટલમાં આરામ ફરમાવવા આવી ઘુસી ગયો હતો.

હોટેલના રૂમમાં પહોંચી ગયો મગર
ઝિમ્બબ્વેની એક હોટલમાં એક એવો પરોણો મહેમાન આવ્યો કે દરેક કર્મચારીઓના હોશ જ ઉડી ગયા. હા આ પરોણો મહેમાન કોઇ સાપ નહીં પરંતુ પાણીનો રાજા મગર હતો, જે હોટલમાં આરામ ફરમાવવા આવી ઘુસી ગયો હતો.

સામાન્ય રીતે મગર આરામ કરવા અને તડકો સેંકવા માટે જમીન પર આવે છે

હોટેલના રૂમમાં પહોંચી ગયો મગર
ઝિમ્બાબ્વેના હુમાનીમાં એક મગર આરામ ફરમાવવા માટે એક હોટલમાં જ પહોંચી ગયો. હોટલના રૂમમાં સફાઇ કરનાર એક કર્મચારીએ આ હોટેલના ડાયરેક્ટરના રૂમમાં તેમના પલંગની નીચે આ મગરને આરામ ફરમાવતા જોયો.

હોટેલના રૂમમાં પહોંચી ગયો મગર
હોટલના ડાયરેક્ટર વિટેલ અને તેમના હોટલમાં કામ કરનાર કર્મચારીએ સમયે અચંબામાં પડી ગયા જ્યારે એક સફાઇ કર્મચારી વિટેલના પલંગની નીચે એક મગરને આરામથી ઊંઘતા જોયો.

હોટેલના રૂમમાં પહોંચી ગયો મગર
વિટેલે જણાવ્યું કે હું સાચે જ એ વિચારીને ખૂબ જ આશ્ચર્યચકિત છું, કે હું પલંગ પર બેઠો હતો અને ઉઘાળા પગે બેઠો હતો અને આ ખતરનાખ મગર મારાથી થોડે અંતર જ હતો અને હું આ વાતથી બિલકૂલ અજાણ હતો.

હોટેલના રૂમમાં પહોંચી ગયો મગર
ઝિમ્બબ્વેની એક હોટલમાં એક એવો પરોણો મહેમાન આવ્યો કે દરેક કર્મચારીઓના હોશ જ ઉડી ગયા. હા આ પરોણો મહેમાન કોઇ સાપ નહીં પરંતુ પાણીનો રાજા મગર હતો, જે હોટલમાં આરામ ફરમાવવા આવી ઘુસી ગયો હતો.

હોટેલના રૂમમાં પહોંચી ગયો મગર
સામાન્ય રીતે મગર આરામ કરવા અને તડકો સેંકવા માટે જમીન પર આવે છે, પરંતુ ઝિમ્બાબ્વેના હુમાનીમાં એક મગર આરામ ફરમાવવા માટે એક હોટલમાં જ પહોંચી ગયો. હોટલના રૂમમાં સફાઇ કરનાર એક કર્મચારીએ આ હોટેલના ડાયરેક્ટરના રૂમમાં તેમના પલંગની નીચે આ મગરને આરામ ફરમાવતા જોયો.

હોટેલના રૂમમાં પહોંચી ગયો મગર
હોટલના ડાયરેક્ટર વિટેલ અને તેમના હોટલમાં કામ કરનાર કર્મચારીએ સમયે અચંબામાં પડી ગયા જ્યારે એક સફાઇ કર્મચારી વિટેલના પલંગની નીચે એક મગરને આરામથી ઊંઘતા જોયો. તેમના રૂમમાં મગરની હાજરી હોવાથી ગબરાયેલા વિટેલે જણાવ્યું કે હું સાચે જ એ વિચારીને ખૂબ જ આશ્ચર્યચકિત છું, કે હું પલંગ પર બેઠો હતો અને ઉઘાળા પગે બેઠો હતો અને આ ખતરનાખ મગર મારાથી થોડે અંતર જ હતો અને હું આ વાતથી બિલકૂલ અજાણ હતો.

<center><center><center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/mxaTc343gBE" frameborder="0" allowfullscreen></iframe></center></center></center>