For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: આ વ્યક્તિના કાનમાંથી નિકાડવામાં આવ્યો જીવતો કિડો

|
Google Oneindia Gujarati News

[વીડિયો] શું આપે ક્યારેય એવું વિચાર્યું છે કે આપના કાનમાં મકોડો, કિડી કે કોઇ કીડો ઘુસી જાય અને એ પણ જીવતો તો આપને કેવું લાગશે. સાંભળવામાં જ આપને અજીબ ફીલ થાય છે તો અનુભવ કેવો રહેશે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ વીડિયોને જોઇને આપ વિચલિત થઇ શકો છો.

બ્રુસ બ્રેન્ટે સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો શેર કર્યો છે કે જેમાં તેમના કાનમાંથી કરોડીયો નીકળતો દેખાઇ રહ્યો છે. આ વીડિયોને શેર કરતા તેમણે લખ્યું છે કે મારા કાનમાં ગયા અઠવાડીએ ઇંફેક્શન થઇ ગયું હતું, પરંતુ મે જ્યારે તેને મારા મોબાઇલ ફોનમાં રેકોર્ડ કરીને જોવાની કોશીશ કરી તો તેને જોઇને મારી આંખો ખુલી રહી ગઇ.

આ વીડિયોને માત્ર થોડાક જ દિવસોમાં લાખો લોકોએ જોઇ નાખ્યો છે. ડોક્ટરોએ સકુશળ ઓપરેશન બાદ આ કિડાને તે વ્યક્તિના કાનમાંથી જીવતો બહાર કાઢ્યો હતો. આ વીડિયો જોઇને લોકો આ વાત પર વિશ્વાસ કરી શક્યા નહીં.

જુઓ વીડિયો...

કાનમાં કંઇક હલ્યું

કાનમાં કંઇક હલ્યું

ડોક્ટરોએ કેમેરાથી જોયું કાનમાં તો કંઇક હલ્યું.

કાંટા જેવું કંઇક

કાંટા જેવું કંઇક

પહેલી નજરે કાંટા જેવું કઇંક લાગ્યું.

જીવતો કીડો હતો

જીવતો કીડો હતો

શું આપે ક્યારેય એવું વિચાર્યું છે કે આપના કાનમાં મકોડો, કિડી કે કોઇ કીડો ઘુસી જાય અને એ પણ જીવતો તો આપને કેવું લાગશે.

કિડાને પકડ્યો

કિડાને પકડ્યો

ડોક્ટરોએ ખૂબ જ સાવધાનીપૂર્વક આ કિડાને કાનમાથી કાઢવાની કોશીશ કરી.

બહાર કાઢ્યો

બહાર કાઢ્યો

કિડાને પકડીને બહાર કાઢ્યો

જીવતો હતો કિડો

જીવતો હતો કિડો

ડોક્ટરોએ જીવતો કિડો કાનમાંથી કાઢ્યો. જુવો વીડિયો...

કિડો કેવી રીતે નીકડ્યો બહાર વીડિયો

કિડો કેવી રીતે નીકડ્યો બહાર, જુઓ વીડિયો

English summary
See how a man got a super painful ear infection which totally blocked his ear canal. Doctor Finds Something Unusual In Man's Ear.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X