For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રૂમમાં દાખલ થતાં જ સંભળાવા લાગે છે હૃદયના ધબકારા

|
Google Oneindia Gujarati News

શું તમે ક્યારેય તમારા હૃદયના ધબકારા સાંભળ્યા છે, જો ના, તો અમેરિકાના ઓરફિલ્ડ લેબમાં તમને સંભળાઇ શકે છે, કારણ કે તે વિશ્વનો સૌથી શાંત રૂમ છે, જ્યાં તમે તમારા દિલની ધડકન, ફેફસાઓનું ફુલવુ અને એથી પણ વધુ પેટની ગડગડાહટ સહજતાપૂર્વક સાંભળી શકો છો. આ રૂમમાં 45 મીનિટ સુધી રોકાવાનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ પણ બની ચૂક્યો છે. તેનાથી વધારે આ રૂમમાં કોઇ રોકાઇ શક્યું નથી.

જો કોઇ આ રૂમમાં વધુ સમય રાકોઇ જાય તો તેને અજીબો-ગરીબ વિચાર આવવા લાગે છે સાથે ગભરામણ પણ થવા લાગે છે. આ રૂમમાં 99.99 ટકા અવાજોને સાંભળવાની ક્ષમતા છે અને આ કમરાને એનઇકોઇક ચેમ્બર કહે છે.

આ રૂમનો પ્રયોગ ઘણી વાહન નિર્માતા કંપનીઓ ઉપરાંત એસ્ટ્રોનોટ્સ પર પણ કરવામાં આવ્યો છે, જેથી જાણી શકાય કે, તે અંતરિક્ષમાં કેવો વ્યવહાર કરશે, કારણ કે અંતરિક્ષ એક રીતે આ રૂમ જેવું જ વાતાવરણ હોય છે. ઘણી બાઇક કંપનીઓ આ રૂમનો ઉપયોગ બાઇકનો અવાજ ઓછો કરવા માટે પણ કરે છે.

English summary
earth quietest place anechoic chamber
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X