• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બુધવારે પૃથ્વીની નજીક આવશે સૂર્ય

By Super
|

નવીદિલ્હી, 1 જાન્યુઆરીઃ બુધવારે સૂર્ય આપણા ગ્રહ પૃથ્વીની નજીક આવવાનો છે, જેને લઇને ખગોળશાસ્ત્રીઓમાં ઉત્સુક્તા જોવા મળી રહી છે. મંગળવારે પ્લેનેટરી સોસાયટી ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી એન શ્રી રઘુનંદન કુમારે કહ્યું છે કે આવતી કાલે સવારે 10.10 વાગ્યે સૂર્ય 140 મિલિયન કિ.મી. પૃથ્વીની નજીક આવશે.

તેમણે કહ્યું કે, દર જાન્યુઆરીએ પૃથ્વી સૂર્યની કક્ષામાંનું નજીકમાં નજીકનું બિંદુ(perihelion-પેરિહીલિઅન) બની જાય છે અને સૂર્યની નીકટ પહોંચે છે અને જૂલાઇમાં તે સૂર્યની કક્ષામાનું દૂરનું બિંદુ(aphelion-અફીલિઅન) બની જાય છે અને સૂર્યથી પૃથ્વી દૂર બની જાય છે. આ વર્ષે પૃથ્વી 5 જૂલાઇએ અફીલિઅન થઇ જશે.

પેરિહીલિઅન શબ્દ ગ્રિક શબ્દ પેરી(નજીક) અને હેલિઅસ( સૂર્ય) પરથી બન્યો છે.

પેરિહિલિઅન ડેના રોજ સૂર્ય ભલે પૃથ્વીની નજીક આવતો હોવા છતાં વાતાવરણમાં કોઇ ફેરફાર નહીં થવા અંગે કુમારે જણાવ્યું છે કે, તેની પાછળના ઘણા કારણ છે. આપણી ઋતુ પૃથ્વીના ઢાળના આધારે હોય છે ના કે તે સૂર્યની કેટલે નજીક છે અને કેટલે દૂર.

English summary
Stargazers will get a celestial treat on New Year with Sun coming nearest to our planet on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X