• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જેલમાં ખતરનાખ કેદીઓ સાથે માણ્યું સેક્સ, 4 વર્ષની સજા

|
Google Oneindia Gujarati News

ઓરેગોન, 23 એપ્રિલ: અમેરિકાના ઓરેગોન પ્રાંતની એક મહિલાને જેલમાં એક ખતરનાખ કેદી સાથે શારીરિક સંબંધ બનાવવાના આરોપમાં ચાર વર્ષની સજા થઇ છે. મહિલાનું નામ બ્રેડ રાબિંસન છે અને તેઓ જેલની બીજી એવી કર્મચારી છે જેની પર કેદીઓ સાથે સેક્સ માણવાનો ગંભીર આરોપ છે. રોબિંસનના વકીલનું કહેવું છે કે જે સમયે તેણે કેદીઓ સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા ત્યારે તેની માનસિક સ્થિતિ ઠીક ન્હોતી.

જાણકારી અનુસાર રોબિંસનની ઉંમર 33 વર્ષની છે અને તે વોશિંગ્ટન કાઉંટી જેલમાં કામ કરે છે. તેની પર આરોપ લાગેલો છે કે તેણે કડક સુરક્ષાની વચ્ચે સળીયા પાછળ પૂરાયેલા ખતરનાખ અપરાધી જેંગ લી ડેલગેડો ગેલબેનની સાથે સેક્સ માણ્યું. રોબિંસનના અટાર્નીએ કોર્ટને એક નોટિસ આપતા જણાવ્યું કે રોબિંસને જે સમયે જેલમાં બંધ છ કેદીઓ સાથે શારીરિક સંબંધ સ્થાપ્યો હતો. તે સમયે તેની દિમાગી હાલત બરાબર ન્હોતી.

જાણકારી અનુસાર રોબિંસને વર્ષ 2013માં ધાબળાની આળમાં ડેલગેડો ગેલબેનની સાથે તે સમયે સેક્સ કર્યું હતું જ્યારે તેનો ડિપ્ટી લંચ પર ગયો હતો. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમણે એક કેદીને પ્રેમ પત્ર લખીને જણાવ્યું હતું, 'બેબી, તું મારો બધું છે. હું તારા વગર જીવનની કલ્પના નથી કરી શકતી.' રોબિંસનને ચાર વર્ષની સજા ફટકારવામાં આવી છે.

English summary
A former dentist in Robinson was sentenced to serve at least three years in state prison on Monday after pleading guilty earlier to sexual assault.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X